સોશિયલ નેટવર્કિંગ સાઈટ માત્ર યંગસ્ટર માટે ની. નવી નવી ટેક્નોલોજી શીખી રહેલા પ્રૌઢ વયના લોકો માટે પણ હવે ફેસબુક અને ટ્વિટર જેવી સોશિયલ સાઈટ બહુ કામની છે.
તમે ઈચ્છતા હો કે તમારા પેરેન્ટ્સ કે ગ્રાન્ટપેરેન્ટ્સ માનસિક અને શારીરિક રીતે સ્વસ્ રહે તો તેમને ફેસબુક અને ટ્વિટર પર એક્ટિવ કરી દો. અમેરિકાના સંશોધકોનું કહેવું છે કે પાછલી વયે એકલવાયાપણાી માનસિક સ્વાસ્થ્ય કળે છે જેની અસરરૂપે બ્લડપ્રેશર અને ડાયાબિટીસ બેકાબૂ બને છે.
ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાી આ ઉંમરે પણ વ્યક્તિ એકબીજા સો સરળતાી કનેક્ટ રહી શકે છે. જે લોકો આવી સોશિયલ સાઈટ પર એક્ટિવ હોય તેમનામાં ડિપ્રેશનના લક્ષણો ઓછા જોવા મળે છે