મંગળના પ્રવાસ માટે 1,38,899 ભારતીયોએ ટિકિટ બૂક કરાવી છે . અમેરિકાની અંતરિકક્ષ એજન્સિ નાસાના ઇનસાઇટ મિશન અંતર્ગત આ ભારતીયો રાતા ગ્રહની મુલાકાતે જનાર છે .મંગળ ટૂર માટે મે 2018માં અંતરિક્ષ યાન ઉપાડનાર છે
ઇનસાઆઇટ પમિશન માટે નાસાએ વિશ્વભરમાથી 24,29,807 અરજીઓ માડી હતી. આમાં ભારત ત્રીજા સ્થાને છે. નાસા અમેરિકાની સંસ્થા હોવાથી મંગળ મિશનમાં જોડાવવા માટે અમેરિકનો અગ્રેસર હોય તેમાં કઈ નવાઈ નથી, પરંતુ ભારતનું ત્રીજું સ્થાન બધાનું ધ્યાન ખેચે છે . નાસાના જેટ પ્રપલશન લેબોરેટરીએ જણાવ્યુ હતું કે મંગળ મિશન માટે નોંધણી માટેની અંતિમ તારીખોનો ગયા અઠવાડિયે અંત આવ્યો છે. નાસાનું મિશન 26 નવેમ્બર 2018એ મંગળ પર ઉતરશે .