રોજ ન્હાવું એ સ્વાસ્થ્ય માટે સારી બાબત છે. શરીર ને ચોખું અને જમ્સ મુક્ત રાખવા ન્હાવું અનિવાર્ય છે. પરંતુ શું તામે જાણો છો નાહતા સમયે જ્યારે તમે શરીર પર સાબુ લગાડો છો, ત્યારે તે શરીર ગંદકી તો દૂર કરે છે પરંતુ સાથે સાથે તમારી સ્કિનને પણ નુકસાન પહોચડે છે. સાબુની બનાવટમાં વપરાયેલા ભારે કેમિકલ સ્કીન માટે નુકસાન કરતાં છે ત્યારે ન્હાવામાં સબૂનો ઓછો ઉપયોગ કરવો અથવા ફસવોસનો ઉપયોગ કરવો હિતાવહ રહે છે.

ન્હાવમાં સાબુનો ઉપયોગ કરવાથી સ્કીન માં કેટલીક સાઈડ ઇફેક્ટ થાય છે જે લાંબા ગાળે નજરે ચડે છે. જેમકે સ્કીન રફ થવી, ખંજવાડ આવવી, રતાશ આવવી, સૂકી સ્કીન થાય જવી જેવી મુસકેલિયો સમય જતાં સ્કીન માં જોવા મળે છે તેવા સમયે ન્હવામાં સાબુનો ઉપયોગ ન કરવો એજ સાચી સલાહ છે અને તેની જગ્યાએ ફેસવોસથી ન્હાવું યોગ્ય છે જેથી તમારી સ્કીન મુલાયમ અને જીવંત રહશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.