સપનુ હોય છે. માણસને, આગળ વધવુ અને નવી કારર્કીદી તરફ પહોચવુ તેમજ પોતાને કાંઇક કરી દેવાની તથા સાબિત કરવાની ક્ષમતા ઇન્સાનને સફળતા સુધી પહુચાડે છે.

– જ્યારે આપણે એક નવી રાહ અને નવી દિશામાં જઇ રહ્યા હોય છે.  ત્યારે તેમાં વચ્ચે આવતા અનેક  આરોપોનો સામનો કરવો જ‚રી બને છે.

-આજે પણ ઇન્ટરવ્યુનો સામનો કરવામાં લોકોને ડર લાગેછે

-ઇન્ટરવ્યુ મુખ્યત્વે પરિબળોમાં નકારાત્મક વિચારો, કોમ્યુનિકેશન સ્કીલનો અભાવ, ,જરૂરી  જ્ઞાનનો અભાવ, કોન્ફીડન્સનો અભાવ સમાવેશ થાય છે

– જેને કારણે લોકો નિષ્ફળ નિવળે છે. પણ જ‚રી વાત એ છે કે અંગ્રેજી બોલતા કે પછી ઓછા માર્કસ  કોઇપણ  કંપની આ કારણોની પસંદગી આપતા નથી.

– પરંતુ કંપનીતમારામાં રહેલી ક્ષમતા, શક્તિ, ધગસ, અને કોન્ફીડન્સ જોવામાં આવે છે.

– આ બધી વસ્તુ દરેક માણસમાં રહેલી હોય છે. પણ માણસ ઓળખી શકતો નથી અને ખોટા જ નકારાત્મક વિચારોથી નિષ્ફળ બની જાય છે.

– જો તમારામાં રહેલું  એક લક્ષ્ય અને એક સિધ્ધાંત જીવનને બધા ડરોને હરાવી શકે છે. અને તમને આગળ વધારી શકે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.