આપણે જાણીએ છીએ કે દુનિયામાં દરરોજ ઘણા બાળકો જન્મે છે, જેમાંથી કેટલાક ખાસ કારણોનાં લીધે ચર્ચામાં આવે છે. એનું કારણ હોય છે કે એ લોકા સામાન્ય બાળકોથી અલગ હોય છે. જો કે એમની આવી પરિસ્થિતિ માટે કોઇ જવાબદાર ગણી શકાય નહીં.
આવો જ એક કેસ ચીનના હુઆન પ્રાંતમાં જોવા મળ્યો છે. અહીંયા એક એવા બાળકનો જન્મ થયો છે જેના હાથ અને પગમાં અંગુઠો નથી. આ બાળકના બંને હાથમાં કુલ મળીને 15 આંગળીઓ અને પગમાં કુલ 16 આંગળીઓ છે.
આ બાળકનું નામ હોન્ગ કોન્ગ છે. 3 મહિનાનું આ બાક ખૂબ જ ક્યૂટ છે. હાલમાં આ બાળકના માતા પિતા એના ઇલા માટે રૂપિયા ભેગા કરી રહ્યા છે.