સ્કૂલ લાઈફ : ‘નાનપણમાં જ્યારે આપણે નીંદર માથી પડી જતાં હતા શું તમને તે યાદ છે..? પરંતુ હવે એવી સૂકું વાડી નીંદર આપના નશીબમાં ક્યાથી…
નાનપણ એટ્લે જીંદગીનો સૌથી શ્રેષ્ઠ સમય આ તમામ યાદો આપણને જીંદગીભર યાદ રહે છે. અને આ તમામ વાતો યાદ કરીને આપણે એકલા એકલા હસી પાડીએ છી એ. આમતોએ નાનપણ જે સૂકું અને આપની સ્માઇલ આ બને આપના પાકા ફ્રેન્ડ હતા. જ્યારે આપણે આ વતું ને યાદ કરીએ છી એ ત્યારે એક બાજુ આપણને હસવું આવે છે અને બીજી બાજુ આપણને આંખમથી આસું આવી જાય છે.પણ કહેવાય છે ને ક જ્યારે આપની પાસે જે સમય હોય છે ત્યારે આપણને તે સામાની કદર થતી નથી પરંતુ જ્યારે તે સમય જતો રહે છે ત્યારે તે સામને યાદ કરવા સિવાય બીજો કાય રસ્તોજ નથી.
આપાણી લાઇફનો સૌથી કોઈ પળ હોય તો તે સ્કૂલ લાઇફ છે..તો ચાલો યાદ કરીયે આપની સ્કૂલ લાઈફને…
તમને યાદ જ હસે તમારી સ્કૂલ નો પહેલો દિવસ જોકે સ્કૂલ નો પહેલો દિવસ કોઈપણ વ્યક્તિ ભૂલી સકતો નથી. જ્યારે આપણે પહેલી વખત શ્ચૂલે જતાં હતા ત્યારે કેટલા રૉય હતા. આપના મમ્મી કા પપ્પા આપણને હાથ પકડીને સ્કૂલ સુધી મૂકવા આવતા હતા.
1.જ્યારે ટીચર બ્લેક બોર્ડ સાફ કરવાનું કહે…
જ્યારે ટીચર ક્લાસમાં આવીને આપણને બ્લેક બોર્ડ સાફ કરવાનું કહે ત્યારે આપણે ઉત્સાહિત થઈને બ્લેક બોર્ડ સાફ કરવા ઊભા થાઇ જતાં. અને જ્યારે આવી રીતે બધાની સામે આપણને એકને જ ઊભા કરીને બોર્ડ સાફ કરવાનું કહે ત્યારે આપણને એમ થતું કે આપણે આ ક્લાસના ઓનર છી અને ત્યારબાદ આપણે પૂરા ઉત્સાહ સાથે આ કામ કરતાં.
2.દોસ્તના માંગવા પર આપની બુક્સ માથી પિન પેઝ આપવું…
દોસ્તના માંગવા પર પોતાની બુક્સ માથી પિન પેઝ આપવું શું તમને યાદ છે. જ્યારે આપની બાજુમાં બેઠેલા આપના ખાસ મિત્રની બુક્સ પૂરી થાઇ જાય ત્યારે તે આપની પાસે તે પિન પેઝ માંગે માંગતો. એના આ પિન પેઝ માંગવાથી આપણને કઈક અલગ જ ફીલિંગ આવે આવતી.
3.ટીચરનો સામાન લઈને સ્ટાફરુમ સુધી મૂકવો…
જ્યારે ક્લાસરૂમમાં ટીચરનો લેકચર પૂરો થતો ત્યારે ટીચર તેનો સમાન સ્ટાફરૂમમાં મૂકવાનું કહે છે ત્યેરે પૂરા ક્લાસ વચ્ચે જ્યારે તમને ઊભા કર્યા હોય ત્યારે આવું ફીલ થાય છે કે હું ટીચરનો ફેવરિટ સ્ટુડન્ટ છું.
- આખા ક્લાસની આન્સરસીટ ભેગી કરવી…
જ્યારે ક્લાસ રૂમમાં ટીચર ઇન્ટરનલ એક્ઝામ લે છે ત્યારે એક્ઝામ પૂરી થયા બાદ ટીચર આખા ક્લાસના સ્ટુડન્ટના આન્સર સીટ કલેક્ટ કરવાનું કહે છે આને આખા ક્લાસ વચ્ચે જ્યારે ટીચર તમારું નામ લઈને બોલે ત્યારે એ અનુભવ અને એ મજા કઈક અલગ જ હોય હતી.
- બ્રેક પાડવાની રાહ જોવી..
જ્યારે આપણે ક્લાસરૂમામ એન્ટર થાય ત્યારથી જ આપણે લંચ બ્રેક પાડવાની રાહ જોતાં હોય છી. અને જેવો લંચ બ્રેકનો બેલ વાગે ત્યાં આપણે બેગ બંધ કરવાની રાહ પણ જોતાં નથી અને તરતજ ભાગ પેટી લઈને ગ્રાઉંડમાં દોડીને જતાં. અને એક ભાગ પેટીમાંથી બધા પોત પોતાનો નાસ્તો એક બીજાને શેર કરતાં હોય છી.
આ તમામ વાતો અત્યારે આપણને કેવા યાદ આવે છે. આ તમામ યાદ આપણે મનમાં જીંદગીભર યાદ રાખીએ છીએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com