ક્રિકેટ લવ્ર્સ પણ નહીં જાણતા હોય કે ઇંડિયન ક્રિકેટ ટીમની જર્શી પર 3 સ્ટાર્સ કેમ હોય છે ?

કોઈપણ સ્પોર્ટમાં પ્લેયર્સના યુનિફોર્મ પર પ્રિન્ટ થયેલી એક એક વરસ્તુનો અલગ અલગ અર્થ છુપાયેલો હોય છે. જેમ કે તેમના નંબર, કલર જર્શી વગેરે… જરશીએ જે તે પ્લેયરની નેશનલિટી બતાવે છે અને સમય જતાં તે પ્લેયરની ઓળખ બની જાય છે. ઇંડિયન ક્રિકેટ ટીમની જરશીનો કલર બ્લૂ છે. આથી ઇંડિયન ક્રિકેટરોનું નામ આવતા જ આપના મનમાં બ્લૂ જર્શીનું ચિત્ર આવે છે. હાલ ટિમ ઈન્ડિયા માટે નવી ડિઝાઇન વળી જર્શી બનાવમાં આવી છે

ઈન્ડિયન ક્રિકેતોની જરશીની ડિઝાઇન્મ સમયાંતરે સુધારો થતો રહે છે. તેમાં બ્લૂ કલરના શેડ પણ ઘણી વાર બદલાય છે. હાલની જરશીમાં જે ડિઝાઇન છે તેમાં  અશોક ચક્રની ઉપર 3 સ્ટાર પ્રિન્ટ કરેલી છે

આ સ્ટાર્સ ભારતની વલ્ડ કપમાં જીત દર્શાવે છે. 1983,2007 અને 2011માં ભારતે વલ્ડકપ જીત્યો હતો. આ 3 સ્ટાર્સ ઇંડિયન ક્રિકેટ ટીમની ત્રણ મોટી જીતને દર્શાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.