ખજુર ખાવાના એક નહિ અનેક ફાયદા છે. ખજુર મગજની કાર્યક્ષમતા સુધારે છે. કેન્સરનું જોખમ ઘટાડે છે. ખજૂરમાં ફાઈબર અને કાર્બોહાઇડ્રેટ પણ ભરપૂર હોય છે જે કોઈ શંકા વિના તેને સૌથી સ્વાસ્થ્યવર્ધક સૂકા ફળોમાંનું એક બનાવે છે. ખજુરવાળું દૂધ પીવું પણ શરીર માટે ખુબ જ ગુણકારી છે પરંતુ શું તમે જાણો છો પુરુષોને શા માટે ખજુરવાળું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે.

પુરૂષોને અવારનવાર ખજૂરવાળુ દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. તમે આવુ દૂધ પીતા પણ હશો પરંતુ તેના ફાયદાથી તમે ચોક્કસ અજાણ હશો. આ ડ્રિન્કને કંઈ અમસ્તુ પાવરડ્રિંક નથી કહેવાતુ. તો જાણો ખજૂરવાળુ દૂધ પીવાથી કેટલા બધા ફાયદા થાય છે.

 

doodh aur khajur khane ke fayde | खजूर के फायदे | dates milk benefits in hindi| dates with milk for skin, khajur khane ke fayde, health tips in hindi,दूध और खजूर खाने

બ્લડ સરક્યુલેશન=આ ડ્રિન્કમાં ભરપૂર માત્રામાં આયર્ન અને મિનરલ્સ હોય છે જેને કારણે બ્લડ સરક્યુલેશન સારુ રહે છે
તાકાત વધારે=આ દૂધના નિયમિત સેવનથી પુરુષોની તાકાત વધે છે અને સાથેસાથે તેમના સ્ટેમિનામાં પણ વધારો થાય છે.

ચહેરા પર ચમક=તમે નહિં જાણતા હોવ પણ નિયમિત ખજૂરનુ દૂધ પીવાથી તમારા ચહેરાની ત્વચા પણ નીખરી જાય છે. આ ડ્રિન્કમાં ભરપૂર માત્રામાં એમિનો એસિડ હોય છે.

ભરપૂર એનર્જી=તેમાં શુગર અને પ્રોટીન સારી માત્રામાં હોવાને કારણે આ દૂધ પીવાથી આખો દિવસ તમારા શરીરમાં ભરપૂર એનર્જી રહે છે.

सेहत की बात : सर्दियों में खजूर का करें दूध के साथ सेवन, आपके आसपास भी नहीं भटकेगीं बीमारियां - Use dates in winter with milk You never being sick Jagran Special

કેવી રીતે બનાવવુ?=આ ડ્રિન્ક બનાવવા માટે સૌથી પહેલા ખજૂરના બી કાઢીને ખજૂરને પીસી લો. મધ્યમ તાપ પર દૂધ ગરમ કરવા મૂકો. પહેલો ઊભરો આવે એટલે જ ખજૂર અને ઘી નાંખી બરાબર મિક્સ કરો અને પછી ગેસ બંધ કરી દો. તૈયાર છે તમારુ પૌષ્ટિક ખજૂરવાળુ દૂધ.

નોંધ: કોઈ પણ વસ્તુનો ઉપયોગ શરીર પર કર્યા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.