બોલીવુડમાં ઘણી ફિલ્મો બની છે. પરંતુ તેમાં એવી એક ફિલ્મ છે. જેને છોકરાઓ ખૂબ જ પસંદ કરે છે. આ ફિલ્મ છે. ‘કોઇ મિલ ગયા’ આ ફિલ્મમાં ઋત્વિક રોશને એક એવા છોરકાનું પાત્ર ભજવ્યું છે. જે શારીરીક અને માનસિક રીતે નબળો હોય છે. આ ફિલ્મ ૨૦૦૩માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ ખાસ કરીને છોકરાઓના મનોરંજન માટે બનાવવામાં આવી હતી.
આ ફિલ્મ એક એલિયનની કહાની પર આધારીત છે. જેનુ નામ છે. ‘જાદુ’ જાદુના પાત્રને લોકોએ ખૂબ જ પસંદ કર્યુ હતું. પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મમાં જાદુનુ પાત્ર કોણે ભજવ્યું હતું. તમને જણાવી દઇએ કે આ પાત્ર ઓછી હાઇટવાળા એક્ટર ઇન્દ્ર વદન પુરોહિતે ભજવ્યું હતું. ફિલ્મ રિલિઝ થયાના ૧૧ વર્ષ બાદ આ વાતનો ખુલાસો ડાયરેક્ટર રાકેશ રોશને કર્યોે ઋત્વિક રોશને એક ઇંટરવ્યુમાં કહ્યું હતું કે જાદુના કપડા ઓસ્ટ્રેલિયામાં બનાવડાવવામાં આવ્યા હતા. આમ ફિલ્મનું આ પાત્ર લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું.