ટામેટાં વગર બધી વાનગીઓ અધૂરી
ટમેટાંનું ઉદભવસ્થાન પેરૂ અને મૅક્સિકો છે. તે યુરોપ થઈને ભારતમાં આવ્યું છે. તે ખાધ્ય ફળ માટે વિશ્વમાં ઉછેરવામાં આવે છે. ટમેટા વિવિધ પ્રકારના હોય છે . કૉમ્યુન (સામાન્ય ટમેટાં), સિરેસિફૉર્મી (ચેરી ટમેટાં), ગ્રાન્ડીફોલિયમ (મોટાં પર્ણોવાળાં ટમેટાં), પાયરિફૉર્મી (નાસપાતી ટમેટાં) , મવૅલિડમ (ઊભાં ટમેટાં) અને હેયરલૂમ બ્લેક ટામેટાં .
1. કૉમ્યુન (સામાન્ય ટમેટાં):—
ટમેટા પાંચ પ્રકારના હોય છે . કૉમ્યુન (સામાન્ય ટમેટાં), સિરેસિફૉર્મી (ચેરી ટમેટાં), ગ્રાન્ડીફોલિયમ (મોટાં પર્ણોવાળાં ટમેટાં), પાયરિફૉર્મી (નાસપાતી ટમેટાં) અને વૅલિડમ (ઊભાં ટમેટાં).