તળાવ, સરોવર, નદી અને દરિયાનાં પાણીનું સૂર્યની ગરમીના કારણે વરાળમાં રુપાંતર થતું રહે છે.

1 57આ વરાળ હવામાં ઉંચે જાય છે, ઠંડી પડે છે અને ઝીણાં ઝીણાં, હલકાં પાણીનાં ટીપાં બંધાય છે.

2 40

આવાં અસંખ્ય ટીપાં ભેગાં થઇને વાદળ બને છે. આવાં હલકાં વાદળાં જોડાઇને મોટાં અને ભારે બને છે ત્યારે વરસાદ પડે છે.

3 31

વરસાદનું પાણી પાછું નદી, નાળાં, સરોવરો અને દરિયા ભણી દોડે છે. આમ, આ જળચક્ર ચાલુતં રહે છે.

4 24

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.