દુનિયાની ૧૦ એવી જગ્યાઓ જયાં ખોદકામ કરવાથી મળ્યું છે GOLD
Gold Hunting અનેક વર્ષોથી દુનિયામાં થઈ રહ્યું છે. આજે અહીં તમને દુનિયાની ૧૦ એવી જગ્યા બતાવી રહ્યા છે જયાં Gold Hunt આજે પણ થાય છે. જોઈએ કે કયા દેશોમાં છુપાયેલો છે સોનાનો ખજાનો.
Alabama Gold Camp, Alabama
જોર્જિયામાં ગોલ્ડની ડિસ્કવરી બાદ, આ શોધ અલ્બામામાં પહોંચી છે. વર્ષ ૧૮૩૦માં અલ્બામામાં ગોલ્ડ હંટની શરૂ આત કરાઈ અને સાથે ત્યાંથી સોનું મળ્યું. ૧૯૩૦માં સોનાના ભાવ પણ વઘ્યા અને ૧૮૩૦ થી ૧૯૯૦માં લગભગ ૨૨૬૭.૯૬ કિલો સોનું મળ્યું. સૌથી વધારે સોનું અલ્બામાના કલેબર્ન, ટલ્લાપુસા, કલે, રૈનડોલ્ફમાં મળ્યું. અલ્બામામાં સોના પહાડ અને ખાણથી ભરેલા છે. આ એક ગોલ્ડ ફીલ્ડ પર્યટનને પણ પોતાની તરફ આકર્ષ છે.
Alta Ranch, Montana
રેન્ચથી લગભગ ૩ માઈલ્સ દુર આવેલું છે. ૨૦મી સદીમાં અહીં ૫૦૦ લોકો સોનાની ખોદણી કરતા હતા. અહીં ગોલ્ડ માઈનિંગ ટાઈન હવે તો નથી પરંતુ અહીં અલ્ટા રેન્જના એક નાના હિસ્સામાં માઈનિંગ થતું. અહીં ટુરિસ્ટને પણ સોનાની ખોદણીનો લ્હાવો મળતો. અહીં તમે પરિવારની સાથે જઈ શકો છો અને ગોલ્ડ હંટિગની સિવાઈ હાઈકિંગ, હોર્સ રાઈડિંગની મજા લઈ શકો છો.
Ouachita Mountains, Arkansas
રોસોર્ટ, કેમ્પ સાઈટ, સુંદર નદીઓ અને હીરાથી ચમકતા પથ્થર, તે ટૂરિસ્ટને એટ્રેકટ કરે છે. અરકંસાસમાં સૌ પહેલા ૧૫૦૦ની સાલમાં એક સ્પેનિશ ખોજીએ સોનું શોઘ્યું અને પછી ૧૮૦૦ થી ૧૮૩૦માં સોનાની ખોદણી કરાઈ, આ સમયે ઘણું ઓછુ સોનું મળ્યું.
Consolidated Gold Mine, Georgla
કોન્સોલિડેટિડ ગોલ્ડ માઈનમાં માઈન ટૂર અને પેનિંગ/ માઈનિંગ બંને હોય છે. અહીં તમે જાતે જઈને પણ સોનું કાઢવાનો અનુભવ લઈ શકો છો. તમારી મદદ માટે અહીં ઈન્સ્ટ્રકટર પણ છે. ગોલ્ડ માઈનિંગને માટે ટૂર પેકેજ પણ મળી રહે છે. આ પેકેજ સાત દિવસના હોય છે. અહીં સવારે ૧૦ થી સાંજે ૫ સુધી મજા લઈ શકાય છે. અંડર ગ્રાઉન્ડ એડવેન્ચરમાં શોધાયેલા સોનાને તમે બોટલમાં બંધ કરીને ઘરે પણ લઈ જઈ શકો છો.
Crow Creek Gold Mine, Alaska
અલાસ્કા વાઈલ્ડ લાઈફ અને સુંદર જગ્યાને માટે જાણીતું છે. આ સિવાય આ ગોલ્ડ હટિગને માટે જાણીતું છે. ૧૮૯૬માં ક્રો કીક ગોલ્ડ માઈનની શરૂ આત થઈ હતી. આ સાઉથ સેન્ટ્રલ અલાસ્કાની મોટી ગોલ્ડ માઈન છે અને શોખીનોને માટે ફેમસ માઈનંગ એરિયા પણ. ક્રો કીર ગોલ્ડ માઈનથી લગભગ ૧૯.૮૪૪૭ કિલો સોનું કાઢી ચુકાયું છે. અહીં ટૂરિસ્ટને એક અલગ જ અનુભવ મળે છે.
Jamestown Gold Panning, California
કેર્લિફોનિયાની ખાસીયત છે ગોલ્ડ માઈનિંગ. અહીં લોકો સોનાની શોધમાં પોતાની કિસ્મત અજમાવે છે. અહીં સોનું શોધવાને માટે અલગ અલગ પેકેજ છે. આમાં સોનાને શોધવા માટેના અલગ ઓજાર પણ છે. સાથે રોમાંચક અનુભવ પણ મળી રહે છે. સોનું શોધવાને માટે લોકો અહીં દુનિયાના ખૂણે ખૂણેથી આવે છે.
Libby Creek Recretional Gold Panning Area, Montana
ગોલ્ડ પ્રોડકશનમાં મોંટાના યુનાઈટેડ સ્ટેટસમાં સાતમાં સ્થાને આવે છે. અહીં હાલ સુધી ૫૦૩૨૬૧ કિલો સોનુ કાઢી શકાયું છે. ૧૮૬૭માં અહીંથી ૫૦૦-૬૦૦ વકર્સ સોનું કાઢતા હતા. આ ગોલ્ડ પૈનિંગ એરિયા સાઉથ લિબિયાથી ૩૭ કિલોમીટર્સ દૂર છે. અહીં લોકોને ગોલ્ડ કાઢીને પોતાના ઘરે લઈ જવાની પરમિશન આપવામાં આવે છે.
Marshall Gold Discovery State Historic park, calfornia
૧૮૪૮માં જેમ્સ માર્શલને કૈલિફોર્નિયામાં કેટલાક ગોલ્ડ ફલેકસ મળતા. ત્યારથી અહીં લોકોને ગોલ્ડ હંટિગ ફીવર ચઢયો છે. એમ કહેવામાં આવે છે કે અહીં સોનાની ખોદકામ કરવા લોકો આવે છે, પરંતુ જે લકી લોકો હોય છે તેમને જ સોનું મળે છે. જેને સોનું મળતું નથી તે આ પાર્કમાં પિકનિક મનાવીને ઘરે જાય છે.
Arkansas River Corridor, Colorado
અહીં અનેક કાચી ધાતુઓ મળે છે. અહીંથી આ એરિયાને પ્રાઈવેટ રાખવામાં આવ્યો છે. આ રિવરની પાસે એક નાની માઈન છે. અહીં દર વર્ષે ટૂરિસ્ટ માઈનિંગ જોવા આવે છે. અહીં સોનાની સાથે સિલ્વર અને લિડ પણ મળે છે. અહીં લોકોને ખુબ મજા આવે છે. સોનું, સિલ્વર, લેડની સાથેનો રોમાંચ તેમના માટે યાદગાર બની રહે છે અને તેનો એકસપિરિયન્સ મળી રહે છે.
Mollie Kathleen Gold Mine Tour, Colorado
કોલોરાડોમાં ૧૮૯૧માં મોલી કૈથલીન ગૌટર્ન સોનાની ખોદણી શરૂ કરી હતી. આ માટે જગ્યાને મોલી કૈથલીન ગોલ્ડ માઈનના નામથી ઓળખવામાં આવે છે. વર્લ્ડ વોર ૨માં એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગના બરાબર છે. અમ્પાયર સ્ટેટ ૧૯૭૦ની દુનિયાની લાંબી બિલ્ડીંગ હતી. આ માઈનને જોવાને માટે ૪૦,૦૦૦ ટૂરિસ્ટ આવે છે.