8 કલાકની આ મુલાકાતમાં ગુજરાતના મહેમાન બનેલા નેતન્યાહુ અને તેમના પત્ની સારા નેતન્યાહુના ભોજન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના મેનુમાં ગુજરાતી વાનગીઓ પણ સામેલ કરવામાં આવી છે. તેમાં સૌથી ખાસ ગુજરાતમાં પોપ્યુલર શિયાળાનું ઉંધિયું અને લીલવા કચોરી તથા નવતાડના સમોસા છે.
આવું રહેશે લંચ મેનુ
– વેલકમ ડ્રિંક ગ્લોરીયોસા (મોસંબી અને અનાનસનું જ્યુસ, ફુદીનો અને તુલસી)
– મસાલા છાશ
– એપેટાઈઝર
– ટોમેટો સૂપ
– ટમ ટમ ઢોકળા
– લીલવા પાત્રા
– લીલવા કચોરી
– નવતાડ સમોસા
– ઉંધિયું