આજકાલ વિવિધ પ્રકાર, શેપ અને સાઇઝની પર્લની જ્વેલરી મહિલાઓમાં બહુ પ્રિય થઈ રહી છે

ડાયમન્ડને સ્ત્રી ઓનો મિત્ર કહેવામાં આવે છે. જ્વેલરીમાં સ્ત્રીઓની પહેલી પસંદ હંમેશાં ડાયમન્ડ જ હોય છે, પણ ડાયમન્ડની જેમ જ મોતીની જ્વલેરી ીઓને ઘણી પસંદ છે. જ્યાં ડાયમન્ડ તમને એક પ્રેશિયસ લુક આપે છે ત્યાં જ પર્લની જ્વેલરી તમને સિમ્પલ અને સોબર લુક આપે છે. પર્લ હંમેશાંી એવરગ્રીન છે. આજની તારીખમાં મહિલા પાસે ડાયમન્ડ હોય કે ન હોય પણ પર્લની જ્વેલરી હોય છે. એમાં હવે પર્લની વિવિધ પ્રકારની જ્વેલરી ીઓને ગમવા લાગી છે… એ પણ ડિફરન્ટ કલર્સ અને ડિફરન્ટ શેપ્સમાં.

મોતીના પ્રકાર

હમણાં પર્લની જ્વેલરી બહુ પ્રચલિત ઈ રહી છે એનું કારણ જણાવતાં કહે છે, આજની તારીખમાં ઍક્સેસરીઝ બનાવવા માટે પર્લ સૌી વધારે ફેમસ છે, કેમ કે હેવી ડાયમન્ડની જ્વેલરી નોર્મલી ટ્રેડિશનલ કપડાં પર વધારે સારી લાગે છે, પણ પર્લની જ્વલેરી ન્યુટ્રલ છે. એ નોર્મલી બધાં કપડાંમાં સારી લાગે છે, તમે વેસ્ટર્ન કપડાં પહેર્યા હોય કે ટ્રેડિશનલ કપડાં. એટલે આજની તારીખમાં પર્લની જ્વેલરી વધારે ફેમસ છે.

આપણે જે પર્લની જ્વેલરી પહેરીએ છીએ એ પર્લ ભલે એક જ પ્રકારનાં દેખાય છે, પણ એમાંય ઘણી વિવિધતાઓ છે. પર્લના મહત્વના ત્રણ પ્રકાર છે : નેચરલ પર્લ, કલ્ચર્ડ પર્લ અને ઇમિટેશન પર્લ. નેચરલ પર્લ એના નામની જેમ જ નેચરલી બને છે. એટલે એ બહુ રેર મળી રહે છે. નેચરલ પર્લ તમને સૌી વધારે બાહરીન અને ઑસ્ટ્રેલિયામાં મળી રહે છે. કલ્ચર્ડ પર્લ એટલે જેમાં શંખમાં કેલ્શિયમ મૂકીને બનાવવામાં આવે છે એ. આજે માર્કેટમાં સૌી વધારે આ જ પર્લની જ્વેલરી બને છે. ત્રીજો છે ઇમિટેશન પર્લ. એમાં પ્લાસ્ટિકના દાણા પર શંખના એક પ્રકાર મધર ઑફ પર્લનો ભૂકો કરીને એના પાઉડરી કોટિંગ કરવામાં આવે છે. આ પર્લ નેચરલ અને કલ્ચર્ડ પર્લ જેવાં જ હોય છે; પણ એ એની સ્મૂધનેસ, વેઇટ અને ચમકી અલગ પડે છે. ઇમિટેશનમાં પ્લાસ્ટિક હોય છે એટલે નેચરલ અને કલ્ચર્ડ પર્લ કરતાં વધારે સ્મૂધ હોય છે અને વજનમાં પણ હલકાં હોય છે. નેચરલ પર્લ નેચરલી બને છે એટલે એ ોડાં રફ હોય છે.

કલ્ચર્ડ પર્લના પેટાપ્રકાર

કલ્ચર્ડ પર્લ બે પ્રકારમાં મળી રહે છે. એ છે સોલ્ટ વોટર પર્લ અને ફ્રેશ વોટર પર્લ. સોલ્ટ વોટર પર્લમાં અકોયા પર્લ, સાઉ સી પર્લ અને તહેશિયન પર્લ જેને બ્લેક પર્લ પણ કહેવામાં આવે છે એનો સમાવેશ હોય છે. અકોયા પર્લ તમને વધારે સફેદ અવા ક્રીમ કલરનાં જોવા મળે છે જે અમેરિકા અને ચીનમાં બને છે. સાઉ સી પર્લ કલ્ચર્ડ પર્લમાં સૌી વધારે મોંઘો છે. એ તમને વાઇટ, સિલ્વર અને ગોલ્ડમાં જોવા મળે છે. આ પર્લ તમને ઑસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ફિલિપીન્સમાં વધારે મળી રહે છે. તહેશિયન પર્લનું નામ ભલે બ્લેક હોય પણ એ બ્લેક કલરનાં ની હોતાં. એમાં તમને ઘણા કલર જોવા મળે છે; જેમ કે ગ્રીન, પર્પલ, બ્લુ, ગ્રે અને મોરપીંછ કલર. ફ્રેશ વોટર પર્લમાં તમને સૌી વધારે શેપ, સાઇઝ, કલર જોવા મળે છે. એ ચીન અને અમેરિકામાં મળી રહે છે.

શેપ

પર્લ નામ આવતાં જ આપણી આંખ સામે રાઉન્ડ શેપ આવી જાય છે, પણ એવું ની. પર્લમાં રાઉન્ડ સિવાય પણ ઘણા શેપ્સ છે. શેપ્સ વિશે જણાવતાં ડિઝાઇનર  કહે છે, પર્લમાં રાઉન્ડ શેપ જેટલો પ્રચલિત છે એટલો જ એ મુશ્કેલીી મળી રહે છે, પણ એ સિવાય સેમી રાઉન્ડ જેમાં પર્લ ઓવલ શેપમાં છે. આવા શેપનાં પર્લ એવી જ્વેલરીમાં વપરાય છે જેમાં એનો ઓવલ શેપ છુપાઈ જાય અને જોવામાં એ રાઉન્ડ જ દેખાય. બીજો શેપ છે બટન શેપ જેમાં પર્લ એક બાજુી ફ્લેટ અને બીજી બાજુી ઊપસેલો હોય છે. આ શેપ એવી જ્વેલરીમાં વપરાય છે જેમાં પાછળની બાજુ પેક ઈ જતી હોય અને માત્ર આગળની બાજુ દેખાતી હોય. જેમ કે નેકલેસ અવા ઇઅર-રિંગ, જેમાં પાછળની બાજુ પેક ઈ જાય છે જેી એની સાઇઝ આપણને મોટી લાગે છે. પર્લ તમને પાણીના બિન્દુ જેવા શેપમાં પણ જોવા મળશે, જેને ડ્રોપ શેપ કહેવાય છે. એને નોર્મલી પેન્ડન્ટ અવા ઇઅર-રિંગના મિડલમાં વાપરવામાં આવે છે. આજે જે સૌી પોપ્યુલર અને પસંદીદા શેપ છે એ છે બરોક શેપ જેમાં ઇરેગ્યુલર શેપ હોય છે. સેમ શેપનું મોતી તમને એમાં બીજું નહીં મળે. આ ઇરેગ્યુલર શેપને કારણે બરોક શેપનાં પર્લ આજે બધા જ્પહેલી પસંદ છે.

કહે છે, આ પર્લ શેપ અમારા લોકોની પહેલી પસંદ એટલે છે કે અમારા કસ્ટમરને એ શેપની બનાવેલી જ્વેલરી ગમે છે, કેમ કે એ શેપી બનાવેલી જ્વેલરી એકદમ યુનિક લાગે છે. અમે જે વેસ્ટર્ન જ્વેલરી બનાવીએ છીએ એ આ મોતીી જ બનાવીએ છીએ.

પર્લ જ્વેલરીમાં વાઇટ કલર પ્રચલિત હતો જ, પણ હવે બ્લેક કલર પણ ધીરે-ધીરે પ્રચલિત ઈ રહ્યો છે. એ સિવાય પિન્ક, બ્લુ, લાઇટ યલો, ગ્રીન, પર્પલ અને ગોલ્ડન કલર પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.