સામાન્ય રીતે ઊંઘ દરમ્યાન સપના આવે એટલુજ આપણે જાણીએ છીયે પણ ખરેખર એવું હોતું નથી માણસના શરીરની બીમારી ,ઘા અથવા રોગો ઊંઘ દરમ્યાન વધુ ઝડપથી રિકવર થાય છે , વળી ઊંઘના પણ કેટલાક પ્રકારો હોય છે ઘણી વખત આપણે દિવસભર થાક્યા હોય તો તે રાતની ઊંઘ પણ સમાનયની સરખામણિએ અલગ રીતે શરીર ઉપર અસર કરે છે
માણસ ભલે ઊંઘમાં હોય પણ તેનું મગજ ક્યારે ઊંઘતું નથી , જ્યારે અપણે સૂતા હોય ત્યારે મગજનું કામ વધી જાય છે , સુતી વખતે મગજ આપના આખા દિવસની માહિતી , યાદો ભેગ કરે છે , જેથી તમને કોઈ પણ વાત લાંબા સમય સુધી યાદ રહી શકે
ઊંઘ દરમ્યાન હજારોની સંખ્યામાં શરીરના હોર્મોન્સ રીલીઝ થાય છે , જે આપની ઊંઘવાની સ્ટાઈલને કંટ્રોલ કરે છે , જે શરીના માનસિક અને શારીરિક વિકાસ માટે જરૂરી હોય છે , જાગતા માણસની સરખામણિએ સૂતી વખતે આપનું રક્ત સંચાર દબાણમાં હોય છે , જે લોકો પૂરતી ઊંઘ નથી લેતા તેને હદય રોગની સંભાવના વધી જાય છે .
નીંદરમાં આપણે આંખની મુવમેંટ કરતાં નથી માટે ઊંઘ દરમ્યાન માણસ રેપિડ આઇની પ્રક્રિયામાથી પસાર થાય છે જેને કારણે ઘણી વખત આપણે અજીબ અજીબ સપનાઓ આવતા હોય છે .ક્યારે વિચાર્યું છે કે દીવસમાં દર 2 કલાકે આપણે પેશાબ જવું પડે છે
પણ આ પ્રક્રિયા ઊંઘમાં થતી નથી કારણકે ઊંઘ દરમ્યાન મગજમાથી આવતો એક હોર્મોન રિલિજ્ થાય ચ્કે જેને કારણે ઊંઘમાં ખૂબ ઓછી વખત અને નહિવત પેશાબ લાગે છે .