ઓનલાઈન માર્કેટપ્લેસ સ્નેપડીલને 90-95કરોડ ડોલરમાં હસ્તગત કરવાની ફ્લિપકાર્ટે કરેલી ઓફરનો સ્નેપડીલે સ્વીકાર કર્યો છે.

સ્નેપડીલને હસ્તગત કરવામાટે ફ્લિપકાર્ટે તેની ઓફર વધારીને 95 કરોડ ડોલર કરી છે.જેનો સ્નેપડીલના બોર્ડે સ્વીકાર કર્યો હોવાનું જણાવ્યું છે.

હવે આ નિર્ણય માટે સ્નેપડીલના બોર્ડે સ્નેપડીલના શેરહોલ્ડરોની મંજુરી મેળવવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.