Table of Contents

ભારતમાં દર વર્ષે અમેરિકાથી બે ગણા વિધાર્થી એન્જીિયર બને છે.

Do You Know : Indian Engineer
Do You Know : Indian Engineer

સિંહની ગર્જના ૮ કિલોમીટર દૂર સુધીથી પણ સાંભળી શકાય છે.

Do You Know : Lion Roar
Do You Know : Lion Roar

મોબાઇલમાં ટોઇલેટ કરતા ૧૮ ગણા વધારે બેકટેરીયા હોય છે.

Do You Know : Mobile Germs
Do You Know : Mobile Germs

અત્યાર સુધીમાં ર,પ૦,૦૦૦ અલગ અલગ ડિઝાઇનના સ્માર્ટફોન બહાર પાડવામાં આવ્યા છે.

Do You Know : Smart Phones
Do You Know : Smart Phones

ટેલિફોન એ યુ.એસ નું સૌથી વધુ નફો આપતું સંશોધન છે.

Do You Know : Telephone Service
Do You Know : Telephone Service

ગુગલ એ રણમાં સ્ટ્રીટ વ્યુ માટે ઉંટનો ઉપયોગ કરે છે.

Do You Know : Camel Street View
Do You Know : Camel Street View

વેબ પર દરરોજના ૧,૦૦,૦૦૦ ડોમેઇન રજીસ્ટર થાય છે.

Do You Know : Domains
Do You Know : Domains

ર૦૧૮ ની સમાપ્તી સુધીમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા પપ,૦૦,૦૦,૦૦૦ જેટલી હશે.

iU
Do You Know : Internet

BSNL એ ઇન્ડીયાની સૌથી વધુ ર,૧૦,૦૦૦ કર્મચારી ધરાવતી કંપની છે

Do You Know : BSNL
Do You Know : BSNL

BSNL એ ટ્‌વિટર અને ફેસબુક પર પણ ગ્રાહકોની ફરીયાદો સ્વીકારે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.