રશિયાનો વિશ્વનો એકમાત્ર દેશ છે. જયાં એક ભાગ સાંજ અને એક ભાગ દિવસ હોય છે.

સિંહ ની જોવાની શકિત દિવસ કરતાં રાતના વધારે હોય છે.

ફેસબુક પર મહિને લગભગ ૩.પ અરબ ફોટોસ અપલોડ થાય છે.

ગરોળીનું હદય ૧ મિનિટમાં ૧૦૦૦ વાર ધબકે છે.

મગજ એ પુરા શરીરના ર% જેટલું છે જે શરીરનું ર૦% જેટલું લોહી ઉપયોગમાં લે છે.

મગધના સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય ની યુનાની પત્ની હેલનને ભારતમાં સ્ત્રીઓ માં સાડી પહેરવાનું ચલણ શરૂ કર્યુ.

શુક્ર્ર ગ્રહ પર એક દિવસ એક વર્ષ બરાબર હોય છે.

૦ર-૦ર-૧૯પર ના રોજ મદ્રાસમાં ભારત એ પ્રથમ ટેસ્ટ મેચ જીતો હતો.

કાબર પક્ષી લગભગ ૪૦ અન્ય પક્ષી ની બોલીઓની નકલ કરી શકે છે.

અત્યાર સુધીમાં ૧ર જ માણસ ચાંદ પર ગયા છે. પાછળના ૪૧ વર્ષથી ચાંદ પર કોઇ માણસ ગયું નથી.
