પૂરી દુનિયામાં લગભગ ૩૦ લાખ જેટલા એટીએમ છે જેમાંથી ૨.૫ લાખ જેટલા એટીએમ ભારતમાં છે.

કોપી પેસ્ટની શોધ લેરી ટેસલર એ કરી છે.

બ્લૂ વ્હેલ પોતાના શરીર જેટલું વજન પોતાના શરીરમાં સમાવી શકે છે.

ન્યુયોર્કમાં દુનિયાના સૌથી વધુ અરબપતિ છે જેમની સંખ્યા ૭૨ છે.

ઉંદર પાંચમાં માળ પરથી કૂદે તો પણ તેને ઇરજા થતી નથી.

મનુષ્યમાં ૪, ગાયોમાં ૮૦૦ અને કુતરાઑમાં ૧૧ પ્રકારનું લોહી જોવા મળે છે.

આજે પણ જમીન ની નીચે ૫૨૦૦૦ ટન જેટલું સોનું છે જેની કિમત ૨ ટ્રિલિયન ડોલર જેટલી છે.

સૌપ્રથમ કમ્પ્યુટર માઉસ ૧૯૬૪માં લાકડામાંથી બન્યું હતું.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં ભારતીયો નું સ્થાન ૩ જા નંબરે છે.

માર્ક ઝૂકરબર્ગે ૧૪ ફેબ્રુઆરી ૨૦૦૪ ના રોજ કોલેજના મિત્રો સાથે ફેસબુક લોંચ કર્યું હતું.
