સ્વીટ પોટેટો એટલે શક્કરિયાનું  સેવન શિયાળામાં લાભદાયક હોય છે. શિયાળામાં રૂટસવાળો ખોરાક ખાવો લાભદાયી છે કારણ કે તે  શરીરને ગરમ રાખે છે. શક્કરિયા  શિયાળામાં જ આવે છે.  જે ફેફસાં અને મુખના કેંસરી રક્ષા કરે છે.

શક્કરિયા ડાયટ્રી ફારબર અને કાર્બોહાઈડ્રેટી ભરપૂર હોય છે. શક્કરિયા ખાવામાં તો મીઠા હોય છે એના સેવની લોહી વધે છે શરીર જાડું ાય છે. સો જ આ કામશક્તિને પણ વધારે છે.  કેસરિયા રંગના શક્કરિયામાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે. એમાં રહેલ વિટામિન સી ત્વચામાં કોલોજિનનું  નિર્માણ કરે છે.  જેનાી તમે હમેશા યુવાન અને ખૂબસૂરત રહો છો.

* શક્કરિયા શેકીને ખાવાી હૃદયને સુરક્ષા મળે છે. એમાં હૃદયને પોષણ આપતા તત્વ હોય છે.

* શક્કરિયામાં ઘણા પોષક તત્વો  હોય છે જે શરીરની વધારાની ચરબીને ઓછી કરવામાં સહાયક હોય છે.

* જે લોકો પાતળા વા માંગે  છે તે શક્કરિયાને પોતાના ભોજનનું મુખ્ય હિસ્સો બનાવી લે.  કારણકે શક્કરિયા ખાવાી પેટ વધુ સમય સુધી  ભરેલું રહે છે.  જેના કારણે તમે બહારની વસ્તુઓ ખાવાી બચી શકો છો.

* શક્કરિયા રોગ પ્રતિરોધક ક્ષમતાને સારી  બનાવે છે. અલ્જાઈમર પાર્કિસન અને દિલના રોગોી બચાવ માટે એનું સેવન કરો.

* જ્યા સુધી બજારમાં શક્કરિયા દેખાતા રહે ત્યા સુધી તેનો  ઉચિત માત્રામાં ઉપયોગ કરવા જોઈએ. ધ્યાન રાખો કે તાજા અને નરમ શક્કરિયા વધારે લાભકારી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.