રાતના અંધારામાં અને સુમસાન રસ્તા પર તથા બધ પડેલા ખંડેર મકાનોમાં ભૂત કે આત્માં હોય શકે …
તેમ ભૂત વિશે વિચારો છે અને ડરો છો, તમે ભૂત અને આત્માઓ વિશે તો સાંભળ્યું હશે પર શું તમે આ વાતો પર વિશ્વાસ પણ કરો છો . શું તમે માનો છો કે સંસારમાં રૂહ જેવા પણ કઈક હોય છે ? પણ ભૂત-પ્રેતથી સંકળાયેલી આ વાતોને સાંભળવામાં મજા(આનંદ) જરૂર આવે છે. આજે અમે તમને કેટલીક એવી બ્વાતો જણાવશે જે ભૂતો અને આત્માઓથી સંકળાયેલી છે.
શું રાતમાં જ જાગે આત્માઓ ??
મનાય છે કે આત્માઓ રાતમાં જાગૃત થઈ જાય છે. એવું કદાચ આથી થાય છે કારણ કે આત્માઓ દિવસમાં થતા શોર(ઘોંઘાટ) અને ઘરેલૂ સામાનના ચલવાથી થતા ઘોંઘાટથી થવાથી બીવે છે કે માત્ર સન્નાટામાં જ એમના હોવાના ભાન થાય છે અને રાત્રે અંધારું હોવાથી શાંત વાતવરણ હોવાથી વધુ અહેસાસ અને હરકતો થાય છે.
ભૂતના કેટલા કેટલા રૂપ હોય શકે ?
ભૂત અને આત્માઓના ખાસ તો તેમના મુત્યુ સમયે જે પરિસ્થિતી હોય તેવી જ વધુ જોવા મળે છેભૂત અને આત્માઓના ક્યારે પણ એક આકાર નહી હોય છે. એ ઘણા રૂપોમાં આવે છે ક્યારે એ સફેદ કપડામાં ,તો કયારે એ સાયા(પડછાઈ)ના રૂપમાં નજર આવે છે તો ક્યારેક તે લગ્નના જોડામાં પણ જોવા મળે છે કયારેક બહુજ વિશાળ તો ક્યારેક નાનું કદ પણ હોય શકે છે.
શું કોઈ આત્માઓ સારી હોય છે ?
આત્માઓ સારી પણ હોય છે અને લોકોની મદદ પણ કરે છે જેમકે ભૂતનાથ પિકચરની જેવી આત્મા તથા ભૂતકાળમાં અમૂક ઋષિ મુનિઓ અને રાજાઓ પણ આત્મામાં પરિવર્તિત થતાં હત અને કોઈને હેરાન નહી કરતા જયા સુધી એને કોઈ હેરાન નહી કરે.
અલ્બર્ટ આઈનસટીને પણ આ વિશે કહ્યું હતું કે એમના માનવું છે કે એનર્જા કયાંય નહી જાય બસ એમનું સ્વરૂપ બદલી જાય છે.
શું વાઈટ હાઉસમાં ભટકે છે અબ્રાહમ લિંકનની આત્મા ?
કેટલાક લોકોના માનવું છે કે રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની આત્મા અત્યારે પણ વાઈટ હાઉસમાં રહે છે. કેટલાક લોકો આ વાતનો દાવો કરે છે અને કેટલાક લોકોને એમના રૂમમાં ઘણી વાર એવી આવાજો પણ સાંભળી છે. એક વાર નીદરલેંડની રાની વાઈટ હાઉસમાં રોકાયેલી હતી એને એમના બાથરૂમમાં આવાજ સાંભળી જ્યારે એને બારણું ખોલ્યો તો લિંકન હતા. રાની બેહોશ થઈ હતી. જ્યારે એ ઉઠી તો એણે પોતાને બેડ પર હતી.