આપણે વાત કરી રહ્યા છી નેધરલેન્ડ ના ગિઇથ્રૂન ગામની જે પાણીમાં તારે છે.જે લોકો આ ગામની એક વાર સફર કરી લે છે. તે કયારે પણ આ નજારો ભૂલતો નથી.આ ગામ માં એક પણ સડક નથી.
આ ગામની સૌથી મોટી વીશેષતા એ છેકે આ ગામમાં એક પણ સડક નથી.જો આપણે આ ગામમાં ફરવું હોયતો નાવમાં સફર કરવી પડે છે.આ ગામની સુદરતા એટલી છે કે પર્યટકની ભીડ હોય છે. મોટા મોટા દેશોથી લોકો અહિયાં ફરવા આવે છે.
પ્રદૂષણનું નામોનિશાન પણ નથી.આ ગામમાં પ્રદૂષણ જરાય નથી . આપાછળનું કારણ એ છે કે આ ગામમાં એક પણ સડક નથી.સડક ન હોવાને કારણે મોટર કાર કે અન્ય કોઈ વાહન ન હોવાથી નાવ માં મુસાફરી કરે છે.
ઇલેટ્રોનિક મોટર બોટનો ઉપયોગ કરે છે.આપણે ઓછા સમયમાં ગામની મુસાફરી કરવી હોયતો ઇલેટ્રોનિક મોટર બોટ મળે છે. આ ગામની એક વધુ ખાસિયત છે. કે આ ગામમાં કોઈ પણ ઘોઘાટ નથી. આખો દિવસ પક્ષીઓના અવાજ થીજ ગુજે છે.તે સમયે નજારો જોવા લાયક હોય છે.
176 લાકડાના પુલ છે.આ ગામ પૂરી રીતે પાણીમાં હોવાથી એક જગ્યા એથી બીજી જગ્યાએ જવા માટે 176 લાકડા ના રચના ત્મક પુલ બનાવેલા છે. આ ગામમાં કેટલીક જૂની ઇમારતો પણ જોવા મળે છે. જે રાજા મહારાજા સાથે જોડાએલ છે.
નહેરો ઉપર સ્કેટીગ ની મોજ.શિયાળાની સીઝનમાં નહેરો બરફથી ઢકાય જાય છે જેના કારણે લોકો તેના પર સ્કેટીંગ ની મોજ માણી શકાય છે. શિયાળાની સીઝનમાં આ ગામનો નઝરો જોવાલાયક હોય છે.
પર્યટકો માટે ભોજન ની વ્યવસ્થા પણ છે.આ ગામમાં પર્યટક માટે ભોજનની પૂરી વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખવામા આવ્યું છે.જો તમે અહિયાં ફરવા જાવતો ભોજન લઈ જવાની જરૂર નથી. કેમકે આ જગ્યાએ દરેક લોકો માટે સ્વાદીસ્ત ભોજન ની વ્યવસ્થા કરેલ છે.
18મી સદીમાં બનેલ છે આ ગામ.આ ગામની સ્થાપના 18મી સદીમાં થઈ છે.18મી સદીમાં અમુક લોકો અહિયાં રહેવા આવ્યા અને પુરના કારણે ત્યની માટી દલદલમાં ફેરવાય ગયતી જેના પર ખોદકામ કરવાનું શરૂ કર્યું. ખોદકામ કરતાં કરતાં થોડાક વર્ષો વીતી ગ્યાં.પછી આ ગામનો નજારો જોવા લાયક બની ગ્યો.અને ધીરે ધીરે આ જગ્યા એ પર્યટકો આવવા લાગ્યા.