આપણે હમેશા જ્ઞાનેન્દ્રીય વિષે વાત કરતા સાંભડયા હશે પરતું બહુજ ઓછા માણસોને સાચી માહિતી હોય હવે પછી તમને કોઈ પૂછે તો આપજો ફટાકથી આ જવાબ નીચે મુજબનો …..
1 આંખ :
આપણા શરીરનું મહત્વનું અંગ છે જેનાથી સમગ્ર દુનિયાને જોય શકાય છે.
2 નાક :
આપણને સુંઘવાનું કામમાં મહત્વપૂર્ણ નાક પણ જ્ઞાનેન્દ્રિય છે.
3 કાન :
આપણને વિવિધ અવાજ સંભાળવામાં ઉપયોગી કાન છે.
4 ચામડી :
વિવિધ સ્પર્શ ની સમજ અને ઠંડા, ગરમની સમજ માટે ઉપયોગી છે.
5 જીભ :
વિવિધ સ્વાદની પરખ આપતું અને જમવા માં ઉપયોગી છે.
આપણા શરીરની તમામ પ્રક્રિયામાં એક કે બીજી રૂપે આજ જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરીયે છીએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com