ચંદામામા…ચંદામામા…. પ્યારે પ્યારે ચાંદામામા…

આ ગીત તો સાંભળ્યું જ હશે પરંતુ શું તમે જાણો છો ચંદામામાની ઉંમર કેટલી હશે?

વૈજ્ઞાનિકોના અનુસાર ચંદ્રમાની ઉંમર એક ઉલ્કાપિંડ વિસ્ફોટકના આધારેે અનુમાન કરવામાં આવ્યું હતું. તેમજ વૈજ્ઞાનિકોનું એવુ પણ કહેવુ છે કે પૃથ્વી અને અકે વિશાળ ગ્રહ વચ્ચે થયેલ ભયાનક અથડામાણને લીધે કાલાંતરની આસપાસ અન્ય અવશેષો મળીને ચક્ર બનીને ચંદ્રમાંનું નિર્માણ થયું હતું. તે જ અવશેષોના આધાર પર ચંદ્રમાની વય નક્કી કરવામાં આવી હતી.

ઉપરાંત અથડામણની ગણના મુજબ વૈજ્ઞાનિકોએ ચંદ્રમાનું નિર્માણ કાળ આશરે ૪.૪૭ અરબ વર્ષ પહેલા બતાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.