આઇફોન એક્સ– આ વર્ષે એપલે ત્રણ નવા ફોન લોન્ચ કર્યા છે, જેની બજાર કિંમત $ 600 ડોલરથી $ 999 ડોલર નક્કી કરી કરી હતી.
રિપોર્ટ્સનું માનવું છે કે તે ફોન ભારતમાં 1 લાખ 2 હજાર રૂપિયા સુધી વેચી શકાય છે, પરંતુ આ આઈફોન એક્સને બનાવવામા આવે છે તેની કિંમત અત્યંત ઓછી છે.
જીએસએમએરીના નામની વેબસાઈટ પર આ વાત નો ખુલ્લાસોકર્યો છે કે, આઈફોન એક્સના પાર્ટની કિંમત કેટલી છે ઉતે જણાવ્યું. તેમણે જણાવ્યું હતું કે ચાઇનામાં બનતા દરેક આઇફોનને તેના રીટેઈલ વેલ્યુથી અત્યંત ઓછો થાય છે. તમે જાણીને હેરાન થઇ જસો કે આ આઇફોન એક્સ બનાવવામાં માત્ર રૂ. 412.75 ડોલરનો ખર્ચ થાય છે એટલે કે ભારતીય કરન્સીમાં 35000 રૂપિયા. તેનો અર્થ એ છે કે આઈફોનની વાસ્તવિક કિંમત રીટેલ કિંમતથી 70 ટકા ઓછી છે.
આઇફોનના ભાગોની વાસ્તવિક કિંમત
આઇફોન એક્સ સૌથી વધુ ખર્ચાળ ભાગ છે તેની ડિસ્પ્લેની કિંમત જે 80 ડોલર છે. 256GB માટે તેની નોમ મેમરી કિંમત 45 ડોલર છે. રેમ ની કિંમત તેનાથી અડધી જે માત્ર 24 ડોલર છે.
એપલ દ્વારા તમારી ઇવેન્ટમાં તમારી નવી બિયોનિક ચિપસેટ વિશે જણાવ્યું હતું તે TSMC દ્વારા તેમના 10nm પ્રોસેસ ટેક્નોલૉજી પર બનાવી છે. તેના એક ચિપસેટની કિંમત 26 ડોલર છે. આના ઉપર ઉપયોગ કરવામાં આવેલ ક્વાલકૉક મોડેમની કિંમત 18 ડોલર અને તેનાથી વધારે છે એપલના આઇફોન એક્સમાં મુકાયેલા 3D સેન્સર પણ ખૂબજ મોંઘુ છે. તેની કિંમત 25 ડોલર છે. તેની ફ્રન્ટ પેનલની ગ્લાસ પાછળ લગાવવામાં આવેલછે, જે 18 ડોલર છે.
આ બધા પાર્ટ્સના ભાવને જોડવામાં આવે તો તે આઇફોન એક્સ ની રીટેલ વેલ્યૂથી અત્યંત ઓછી હશે. પરંતુ અમે તમને જણાવિદઈએ કે આમાં અમે મેન્યુફેક્ચરિંગ, લોજિસ્ટિક અને આર એન્ડ ડીની ખર્ચની કિંમત ઉમેરાઈ નથી.
આમ જોવા જઈએ તો આઈફોન એક્સ બનાવવામાં ૪૧૨.૭૫ ડોલર એટલેકે ઇન્ડિયન કરન્સીમાં ૩૫૦૦૦
( પાત્રીસ હજાર ) રૂપિયાનો ખર્ચ થાય છે.