મોબાઈલ દ્વારા સીધીરીતે,તરત,અને નિર્ભય રીતે નાણાની લેવડ દેવડ કરતી ભીમ(ભારત ઈન્ટરફેસ મની)એપ ના યુઝર્સ આજે ૧.૬ કરોડને પાર થઈ ગયા છે.આ એપ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવી છે.ભીમ એપનું નવું અપડેટ જલ્દીજ સામે આવશે.અત્યારના વર્ઝન ૧.૩ને ગૂગલ પ્લેસ્ટોર તથા એપ્પલ સ્ટોરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.ભીમ એપથી થનાર લેવડ દેવડ વધી ગઈ છે.
Trending
- આજે ઉત્પન્ના એકાદશી વ્રત,જાણો મહુર્ત, વ્રત કથા અને પારણાં સમય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં