મહાત્મા ગાંધીએજિંદગીમાં ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવી લેવાનો સિદ્ધાંત અપનાવ્યો હતો.પરંતુ તેમણે જે પણ વસ્તુને હાથ લગાડ્યો છે તેનું મૂલ્ય ખુબજ વધી ગયું છે.1931માં દોરયેલું રેખર અને પેન્સિલ ચિત્ર તેમજ કેટલા પત્રો લંડનના એક ઓકસન હાઉસે વેચવા કાઢ્યા હતા.આ ચિત્ર 26.7લાખ રૂપિયામાં વેચાયું હતું.આમતો ગાંધીજીને ફોટા પાડવાનો શોખ નહતો તેથી જ્હોન હેનરી નામના જગવિખ્યાત આર્ટિસ્ટે તેઓ પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે તેમનું ચિત્ર દોર્યું હતું.આજે પણ તે ચિત્ર પર ગાંધીજીના હસ્તાક્ષર કરેલા છે,અને તે 26લાખમાં વેચાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.