પંખી ઉડવાની શરુઆત કૂદકો મારીને કરે છે અને ત્યારબાદ વેગ પકડવા ઝડપી પાંખો ફફડાવે છે.
પંખી જ્યારે તેની પાંખો નીચે તરફ લઇ જાય છે ત્યારે તેનાં પીંછાં બીડાય છે. આથી તે હવામાં આગળ ધકેલાય છે.
પંખી જ્યારે તેની પાંખો ઉપર તરફ લઇ જાય છે ત્યારે તેનાં પીંછાં ખૂલે છે અને હવા પસાર થઇ જાય છે. વારંવાર પાંખો ફફડાવીને પંખી સતત ઉડી શકે છે.
પાંખો ફફડાવ્યા પછી પંખી વચ્ચે વચ્ચે જરી આરામ પણ કરી લે છે, ચોક્કસ ગતિ મેળવ્યા પછી તે પાંખો ફફડાવ્યા વિના સેલારા લઇ શકે છે.
ગતિ ધીમી તાં ફરીથી તે પાંખો ફફડાવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com