ફેસબુક દુનિયાનું સૌથી મોટું સોસીયલ નેટવર્ક છે.તેનો ઉપયોગ ૨ અબજ લોકો કરે છે.આજે સવારે ફેસબુકના સંસ્થાપક માર્કઝુકરબર્ગએ ફેસબુકમાં પોસ્ટકર્યું હતું.અને સાથે સાથે એપણ કહ્યું હતું કે અમે વિશ્વને જોડીને પ્રગતિ કરી રહ્યા છીએ, અને હવે આપણે વિશ્વને એકબીજાની સાથે જોડીને એક બીજાની નજીક લાવીએ જેણે આ વર્ષે અમેરિકામાં સોશિયલ નેટવર્કમાંથી લોકો શું ઇચ્છે છે તે સમજવા માટે પ્રવાસ કર્યો હતો
Trending
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે
- જો તમે નાની-નાની વાતોને ભુલવા લાગ્યા છો તો આજે જ 4 આદતો અપનાવો
- આ રીતે ઝટપટ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી
- આ તફાવત હોય છે Real અને Fake મિત્રમાં
- Surendranagar : કઠડા નજીક બુટલેગરની કાર ઝડપવા જતા જાંબાઝ PSIનું અવસાન