આયુર્વેદમાં લીમડાના ગુણોની ચર્ચા કરવામાં આવી છે. લીમડામાં ઘણાં એન્ટીમાઇક્રોબિયલ ગુણ મળી આવે છે. જે ફંગસ, બેક્ટેરીયા, કીટાણુંઓમાંથી મુક્તિ અપાવે છે. કદાચ તમને ખ્યાલ ન હોય તો જણાવી દઇએ કે લીમડો ગર્ભનિરોધકનું કામ પણ કરે છે શુક્રાણુનાશક રસાયણમાં નોનીક્સીત નામનું ઘટક હોય છે. કેટલાક લોકોને તેનાથી નુકશાન થાય છે.
જે લોકોની ત્વચા સંવેદનશિલ હોય તેમણે ગર્ભનિરોધકના રસાયણિક રીતોના કારણે યોનીમાં બળતરા અને સુકાપણું થતું હોય છે. ક્યારેક આ સ્થિતિ ભયંકર રૂપ હોય છે ક્યારેક આ સ્થિતિ ભયંકર રૂપ ધારણ કરી લે છે જેમ કે યોની સંક્રમણ જે લોકો ગર્ભનિરોધક માટે રસાણિક શુક્રાણુરોધકનો ઉપયોગ કરતા નથીતે પ્રાકૃતિક ગર્ભનિરોધકના રુપમાં લીમડાનો ઉપયોગ કરી શકે છે.
૧૯૮૫ના એક અભ્યાસ પ્રમાણે લીમડામાં શુક્રાણુરોધક તત્વો મળી આવ્યા છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે લીમડાના તેલના સં૫ર્કમાં આવવાથી ફક્ત ૩૦ સેક્ધડમાં જ માનવ શુક્રાણું નષ્ટ થઇ જાય છે. સેક્સ તથા સંભોગ પહેલા યોનીમાં લીમડાનું તેલ લગાવવાથી પેગ્રેંસિને અટકાવી શકાય છે.