• ગુજરાતના લોકો માટે એક કહેવત ઘણી જ પ્રસીધ્ધ છે. કે ગુજરાતના લોકો બે વસ્તુના ઘણા જ શોખીન હોય છે એક ખાવાના, ફરવાના, તો એમ પણ એક એવી જ જગ્યા વિશે માહિતી લાવ્યા છીએ. જે ફરવા એન્ડ વીકેન્ડ માટે બેસ્ટ છે. અમદાવાદ પાસે આવેલા ‘યોનોના જંગલ’ જેને પોલોના જંગલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જંગલમાં પ્રકૃતિ મન મુકીને વરસી છે. અહિ આવેલા દેશસરમાં કૃષ્ણની મુર્તિ પણ સ્થપાયેલી છે.
  • અમદાવાદથી માત્ર ૧૫૦ કિમી દુર આવેલા વિજયનગર એરિયામાં આવેલા પોલોના જંગલ વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ જંગલમાં ઉંચા વૃક્ષો, પર્વતો, અવનતા પક્ષીઓએ ચારેતરફ હરિયાળી સાથે કુદરતને માળી શકો છો.
  • આ જંગલની વચ્ચે એક જુનું મંદિર પણ આવેલું છે અહીના રાજેશ્વર પંચાયતના મંદિરની કોતરણી જોઇને તમે દંગ રહી જશો. આ પોળો જંગર ‘મોસ્ટ વિઝિટેડ’ ટુરિસ્ટ સ્પોટ નથી, તેથી તમને અહિં ‘પોલો રિટ્રીટ’ કરીને એક જગ્યા આવેલી છે. જ્યાં ટ્રાઇબલની વસ્તી રહે છે. પોલો રિટ્રીટમાં તમને ગુજરાતી અને રાજસ્થાની ભોજન આસાનીથી મળી રહેશે. જે લોકો ટ્રેકિંગ એન હાઇકિંગનો શોખ છે. તેઓએ ચોક્કસથી આ જગ્યાની મુલાકાત લેવી જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.