જીંદગીમાં બે પ્રકારનાં માણસો ખાસ જોવા મળતા હોય છે એક પ્રકાર જે ખુબ હોશીયાર, ટેલેન્ટેડ અને બીજો પ્રકાર જે માણસ ખુબ નબળો હોય છે.
પરંતુ આજે પણ આ બે પ્રકારના માણસો સૌથી આગળ અને સફળતાના સફરોમાં સાથે છે. જાણીને અજીબ લાગશે કે નબળો માણસ કેવી રીતે સફળ અને સાથે હોય શકે.
પરંતુ વાત એવી છે કે જે માણસને કંઇ પણ જ્ઞાન, આવડત આવડતી નથી તે ખુદમાં રહેલું અનોખુભર્યુ ટેલેન્ટ રહેલુ હોય છે જે ખુદ ને પણ ખબર હોતી નથી.
માત્ર ફરક એટલો રહેલો હોય છે કે નબળો માણસ અનેક વખત નિષ્ફળ નિવડે છે. પરંતુ તે ક્યારેય હારતો નથી.
વિશ્વના સર્વશ્રેષ્ઠ હેકર્સ પૈકી એક પાકિસ્તાનનો છે અને તેણે ફક્ત બાઉન્ટીઝમાં 1.5 કરોડની કમાણી કરી છે
આજે તમને એક એવો માણસ જે પોતાના જીવનમાં કંઇ પણ ન આવડતા છતા આજે પણ અનેક વખત નિષ્ફળ નિવડતા પાકિસ્તાન બોય સાહમીર આમીર જે ટોપ કંપનીઓ જેવી કે માઇક્રોસોફ્ટ, ગુગલ, ફેસબુક અને સ્નેપચેટ જેવી કં૫ની હેક કરી શકે છે
તે વ્યક્તિ શાહમીર અમીર છે, જે મુલ્તાનમાં જન્મેલો પાકિસ્તાની નાગરિક છે, જેણે 300+ વૈશ્વિક સંસ્થાઓને ભૂલો નોંધીને કુલ રૂ. 150,000 ની કમાણી કરી છે. આમાંની કેટલીક સંસ્થાઓમાં ફેસબુક, માઇક્રોસોફ્ટ, ગૂગલ, યાહૂ, ટ્વિટર, લિંક્ડઇન, ડ્રોપબોક્સ અને ઘણા વધુ શામેલ છે. આ બધું ફક્ત 2 વર્ષના સમયગાળામાં.