સિગારેટ ફૂંકવાનું વ્યસન છોડવામાં મુશ્કેલી પડતી હોય તો રનિંગ ગ્રૂપમાં જોડાઈ જાવ. એમ કરવાથી તમને તમાકુના વ્યસનમાંથી છૂટવામાં મદદ મળશે. કેનેડાની યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયાના સંશોધકોએ ૧૬૨ સ્મોકર્સ પર પ્રયોગ કર્યો. અા મૂવમેન્ટમાં ૭૨ જણા છેક સુધી ટકી શક્યા હતા અને ૩૭ પાર્ટિસિપન્ટ્સ સિગારેટ છોડી શક્યા હતા. તેમની ફેફસાંની ક્ષમતા પણ સુધરી હતી. અા પ્રયોગમાં સ્મોકિંગ છોડવા ઈચ્છતા લોકોને એક વીકમાં પાંચ કિલોમીટર રનિંગ કરવાનું કહેવામાં અાવ્યું હતું.
Trending
- Mahindra એ તેની SUV કારનું વેચાણ કરી વર્ષ 2025માં બનવ્યો રેકોર્ડ…
- Suzuki એ માર્ચ 2025 માં 1.25 લાખ યુનિટનું વેચાણ કરી બજારમાં ધમાલ મચાવી
- 21 વર્ષનું થયું Gmail..!
- સુરત: યુ.કે. વર્ક પરમિટ વિઝાના નામે ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો…
- CM પટેલનો સર્વાસમાવેશી-પારદર્શી વહીવટનો અનોખો અભિગમ
- સગીરા પર દુ*ષ્કર્મ આચર્યા બાદ આરોપી સાથે થયું આવું!!!
- Bajaj Pulsar એ તેના અનેક મોડલના ભાવમાં કર્યો ઘટાડો…
- મહાનગરપાલિકા બન્યા બાદ આણંદ તંત્રને અધધ… આવક