આપણે જાણીશુ એવી એપ વિશે જેની મદદથી આપણે કોઇપણ નંબરની કોલ ડિટેલ કાઢી શકી છે. આ એપથી ઇનકમિંગ અને આઉટકોલિંગ ડીટેલ સાથે મેસેજની હિસ્ટ્રી આપણા મેઇલ પર આવી જશે. આ એપનું નામ free calls and sms trackerછે.

આનીે અંદર તમે એક દિવસ અને આખી અઠવાડિયાની ડીટેલ એકી સાથે કાઢી શકો છો. જો તમે તમારા ફ્રેન્ડ અથવા કોઇ બીજાના નંબરની ડીટેલ કાઢવા ઇચ્છો છો તો તમારે તેના ફોનમાં આ એપ ઇનસ્ટોલ કરી તેમા તમારુ ઇ-મેઇલ આઇડી રજીસ્ટર કરવુ પડશે. ત્યાર પછી તેના નંબરની પુરી ડીટેલ તમારુ મેલ પર આવવાનુ ચાલુ થઇ જશે. એપ ઇનસ્ટોલ થયા પછી બીજી વાર તમારે તે ફોનને લેવાની જરુર નહિ પડે .

કેવી રીતે કાઢશો કોલ અને મેસેજ ડીટેલ જેવી તમે એપ ઇનસ્ટોલ કરશો ત્યાર પછી થોડી પરમીશન આપવી પડશે ત્યાર પછી તમારે નામ અને ઇ-મેઇલ નાખવુ પડશે. ત્યાર પછી તમારે સીલેક્ટ કરવાનું રહેશે કે તમે કોલ, મેસેજની ડેટેલ એકી સાથે લેવા માગો છો કે કોઇપણ એકની ડીટેલ લેવા માગો છો.

એપ વિશે માહિતી

આ એપ ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે અને ફ્રી માં ઇનસ્ટોલ કરી શકાય છે.એપની સાઇઝ 2.43 MBછે.આપણા ફોનથી કેટલા કોલ કર્યા, કેટલા કોલ મિસ થયા, કેટલા કોલ રીસીવ થયા આવી ડીટેલ પણ આ એપથી મળી જાય છે. કોલ ડ્યુરેશનની ડીટેલ પણ હોય છે.

ચાલો જાણીએ આ એપથી કેવી રીતે ડીટેલ કાઢી શકાય .

Step 1

પ્લે સ્ટોર પર જઇ free calls and sms trackerને ઇનસ્ટોલ કરો. ઓપન કરવા સાથે જ થોડી પરમીશન પડશે.જ્યારે  term and conditionનું પેજ આપવી ખુલે ત્યારે તમારે Agreeપર ક્લિક કરવાનું રહેશે.

Step 2

એક નવુ પેજ ઓપન થશે તેમાં તમારે નામ અને ઇ-મેઇલ આઇડીમાં જ ડીટેલ સેન્ડ કરવામાં આવશે. આ ડીટેલ નાખી દીધા નીચે તમારે કોલ અને મેસેજ ઓન કરવા પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.