તો તમને ઍલર્જિક રાઇનાઇટિસ હોઈ શકે છે છીંક આ રોગનું ખૂબ મહત્વનું લક્ષણ છે આ સિવાય નાક બંધ થવું, પાણી ગળવું, માથ્થું દુખવું, આંખમાં ખંજવાળ આવવી જેવાં બીજાં લક્ષણો પણ એની સો હોઈ શકે છે આ રોગનો ઇલાજ અત્યંત જરૂરી છે; નહીંતર લાંબા ગાળે આ રોગને કારણે અસ્થમાં, સાયનસ જેવા રોગ ઈ શકે છે
અંધેરીમાં રહેતા એક દંપતીને ૪ વર્ષની દીકરી છે. થોડા દિવસી તે દીકરીને એક વિચિત્ર પ્રોબ્લેમ ઈ રહ્યો છે. તેને રાત્રે સૂઈ જાય પછી ઊંઘમાં જ લગભગ વહેલી સવારે ૪-૫ વાગ્યે અચાનક છીંકો શરૂ ઈ જાય છે. એ પણ ૧-૨ છીંક નહીં, લગભગ એકસો ૧૦-૧૫ છીંક. ઊંઘમાં એકદમ રેસ્ટલેસ ઈ જતી અને એકદમ શરદી ઈ ગઈ હોય એવું લાગતું. ોડી વાર પછી છીંકો એની મેળે બંધ ઈ જતી અને ાકીને તે સૂઈ જતી. એકાદ-બે દિવસ આવું ચાલ્યું, પરંતુ ત્રીજા દિવસે તેને એકધારી ૩૦ જેટલી છીંકો આવી હશે. એવું લાગતું હતું કે છીંકો બંધ જ ની તી. ચાર વર્ષની એક છોકરીને એકસો આટલીબધી છીંક આવે એટલે તેની હાલત શું ાય એ સમજી શકાય. સવારે ઊઠી ત્યારે એકદમ ાકેલી લાગતી હતી, પરંતુ રાત્રે જે શરદી જેવું લાગતું હતું એ શરદી દિવસે ખાસ હતી નહીં. આખો દિવસ સાવ નોર્મલ હેલ્ધી લાગતી છોકરી રાત્રે અચાનક આટલી બધી વાર છીંકવા લાગે એ વિચિત્ર લાગતાં તેનાં માતા-પિતા તેને ડોક્ટર પાસે લઈ ગયાં અને ડોક્ટરે તેનાં ચિહ્નો પરી જણાવ્યું કે આ છોકરીને ઍલર્જિક રાઇનાઇટિસ છે.
ડસ્ટ-માઇટ
અહીં નોંધવા જેવી બાબત એ છે કે તે નાનું બાળક હતું એટલે તેનાં માતા-પિતાએ આ છીંકની બાબત આટલી ગંભીરતાી લીધી, પરંતુ જો બાળક ોડું મોટું હોય અવા કોઈ વયસ્કને આ તકલીફ ઈ હોય તો એકધારી આવતી છીંકોને સામાન્ય સમજી લે છે. ઍલર્જિક રાઇનાઇટિસ વિશે વાત કરતાં નાણાવટી હોસ્પિટલના પલ્મનોલોજિસ્ટ ડોકટર કહે છે, રાઇનાઇટિસ એટલે નાકમાં આવતો સોજો અને જ્યારે એ કોઈ ઍલર્જીને કારણે આવે ત્યારે એ રોગને ઍલર્જિક રાઇનાઇટિસ કહે છે. ભારતમાં દર છમાંી એક વ્યક્તિ આ રોગનો શિકાર છે. જેટલા પણ ઍલર્જી સંબંધિત કેસ સામે આવે છે એમાં પંચાવન ટકા કેસ ઍલર્જિક રાઇનાઇટિસના હોય છે. ૪૫ ટકા ઍલર્જિક રાઇનાઇટિસના કેસમાં ધૂળમાં રહેલા ડસ્ટ-માઇટ આ રોગ પાછળ જવાબદાર ઍલર્જીના હોય છે, બાકી આ રોગમાં પોલન એટલે કે ફૂલની પરાગરજ પણ એક મહત્વની ઍલર્જી છે. આ રોગ ૮૦ ટકા લોકોમાં ૨૦ વર્ષની ઉંમર પહેલાં જ દેખાઈ જાય છે. એટલે કે મોટા ભાગે બાળકોમાં અને તરુણોમાં આ રોગ દેખાય છે, પરંતુ વયસ્કને પણ આ રોગ ઈ શકે છે, કારણ કે ઍલર્જી જીવનમાં ગમે ત્યારે આવી શકે છે.
ખબર કેમ પડે?
આ રોગનાં લક્ષણો વિશે વાત કરતાં ડો. સલિલ બેન્દ્રે કહે છે, ૭૦ ટકા દરદીઓમાં જે મહત્વનું લક્ષણ છે એ છે છીંકો. એકસામટી આવતી છીંકો. બાકી નાક ગળવું, નાક બ્લોક ઈ જવું, શરદી જેવું લાગવું, માું ભારે વું, ગળામાં ઇન્ફેક્શન જેવું લાગવું, નાક લાલ ઈ જવું, આંખમાંી પાણી નીકળવું, નાક અને આંખમાં ખંજવાળ આવવી વગેરે લક્ષણો આ ઍલર્જીનાં હોઈ શકે છે. આ સિવાય મોટા ભાગે આ તકલીફ લોકોને રાતના ત્રણ વાગ્યાી સવારે ૬ વાગ્યા સુધીના સમયમાં વધુ તી હોય છે, કારણ કે આ સમયે આખા દિવસનું સૌી ઓછું તાપમાન હોય છે. જોકે જરૂરી ની કે બધાને આ જ સમયે તકલીફ ાય. બીજી તકલીફ એ છે કે આ લક્ષણોને જોઈને લોકો મેડિકલ સ્ટોર પરી શરદીની દવા લઈ લે છે. આ દવા તેમના પર કોઈ કામ કરતી ની, કારણ કે તેમને શરદી ની, ઍલર્જી છે. ઘણી વખત ઊલટું બને છે કે આ દવાઓ દરદીને વધુ નુકસાન પહોંચાડે છે.
ઇલાજ ન કરાવો ત્યારે
ઘણા લોકો એવા છે જેમને સવારના ઊઠતાંની સો છીંકો આવવાની શરૂ ઈ જાય. આ બાબતને એ લોકો રૂટીન સમજીને અપનાવી લેતા હોય છે, કારણ કે જેમ દિવસ ચડે એમ તેમની હાલત આપોઆપ સારી ઈ જતી હોય છે. આવા લોકો ક્યારેય ડોક્ટર પાસે જતા ની, પરંતુ આવી બાબતોને અવગણીને ક્યારેક વ્યક્તિ પોતાના માટે ઘણી મુસીબતો ઊભી કરી નાખતી હોય છે. આ બાબતની ગંભીરતા સમજાવતાં ડો. સલિલ બેન્દ્રે કહે છે, જેમને ઍલર્જિક રાઇનાઇટિસ છે એમાંના ૪૦ ટકા દરદીઓને અસ્મા હોય છે અને જેમને અસ્મા છે એવી ૭૦ ટકા વ્યક્તિઓને ઍલર્જિક રાઇનાઇટિસ છે. આમ આ રોગને અસ્મા સો સીધો સંબંધ છે. જ્યારે વ્યક્તિ આ રોગનો ઇલાજ કરાવતી ની તો એની પરિસ્િિત ગંભીર તી જાય છે અને નાકનો પ્રોબ્લેમ ધીમે-ધીમે ગળા અને ફેફસાં સુધી પહોંચી જાય છે. આ સિવાય ઍલર્જિક રાઇનાઇટિસ ધરાવતા લોકોને સાયનસની તકલીફ પણ ઈ શકે છે. અ સિવાય આ પ્રોબ્લેમને કારણે વ્યક્તિની કાર્યશીલતા પર પણ અસર પડે છે.
ઇલાજ
ઍલોપીમાં આ રોગનો ઇલાજ શું છે એ વિશે વાત કરતાં ડોકટર કહે છે, એક ઇલાજ એ છે કે જે વ્યક્તિને આવું તું હોય એમને ઍન્ટિ-ઍલર્જિક દવાઓ અવા નેઝલ સ્પ્રે આપવામાં આવે જે તરત જ વ્યક્તિને રાહત આપી શકે છે. બાકી બીજી બાબત એ છે કે વ્યક્તિને કઈ વસ્તુી ઍલર્જી છે એનાી એ દૂર રહે. આ બાબતમાં એક તો એ શોધવું કે વ્યક્તિને શેની ઍલર્જી છે એ ોડું મુશ્કેલ છે એટલું જ નહીં, ઍલર્જી એટલી હદે વ્યાપ્ત હોય છે કે એનાી બચવું ઘણું જ અઘરું બની જાય છે. આ સિવાય ક્યારેક અમુક લોકો એવા હોય છે જેમના નાકનું સ્ટ્રક્ચર બરાબર ન હોય એને લીધે તેમને વારંવાર ઍલર્જી તી હોય. આ પરિસ્થતીમાં વ્યક્તિએ સર્જરી કરાવવી પડે છે.
હોમિયોપી
કોઈ પણ પ્રકારની ઍલર્જીને જડમૂળી દૂર કરવાનું ઍલોપીમાં ભાગ્યે જ શક્ય બને છે, પરંતુ હોમિયોપીમાં એ શક્ય છે એમ સમજાવતાં ધ અધર સોન્ગ હોમિયોપી ક્લિનિક અને ઍકેડેમીનાં ડીન અને હોમિયોપે ડોકટર કહે છે, હોમિયોપીમાં કોઈ પણ ઍલર્જીને આપણી રોગપ્રતિકારક શક્તિના પ્રોબ્લેમ તરીકે જોવામાં આવે છે અને દવાઓ દ્વારા પહેલાં રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુન સિસ્ટમને પ્રબળ બનાવવામાં આવે છે જેને લીધે આ રોગનું કારણ સમાપ્ત ાય છે અને વ્યક્તિને ઍલર્જીી મુક્તિ મળે છે. ઍલોપીમાં લક્ષણોનો ઇલાજ કરવામાં આવે છે જ્યારે હોમિયોપીમાં એ લક્ષણો પાછળ જે કારણ છે એનો ઇલાજ ાય છે.