તમે ભલે બંગલામાં રહેતા હોય પણ જયાં સુધી માનસીક શાંતી નહી હોય ત્યાં સુધી તમે લકઝરીનો આનંદ ઉઠાવી શકતા નથી. માટે સાચી ફ્રેમમાં હોવું ખુબ જ જરૂરી છે. સામાજીક તણાવને કારણે લોકો હંમેશા ખુશી અને માનસીક શાંતીને કોમ્પ્રોમાઇઝ કરે છે.માટે ભારતીય સંસ્કૃતિ મુજબ માનસીક શાંતી માટે વાસ્તુ ટીપ્સ ઉપયોગી બને છે. માટે ઉતરપુર્વ દિશામાં લાલ, ગુલાબી રંગની વસ્તુઓ રસોઇઘર, ડસ્ટબીન અવા જુના છાપા રાખવા જોઇએ નહીં. હકારાત્મક વિચારધારા માટે ઉતર પુર્વ દિશામાં અંકુર અવા સસતીક રાખવું જોઇએ.તે બ્રહ્માંડ સાથેનો સંબંધો સુધારે છે અને હેલ્ધી માઇન્ડને વેગ આપે છે. ઉતર પુર્વ ઉતર દિશામાં ટોઇલેટ અવા ડસ્ટબીન રાખવાથી ભુતકાળની યાદો આવે છે. જે હકારાત્મક વિચારો માટે ખરાબ સાબિત થાય છે. આ દિશામાં બેડરૂમ પણ રાખવો નહી. તેથી તમે બ્લોક ઇમોશન અનુભવશો અને ગીલ્ટી મહેસુસ કરશો. જેથી નકારાત્મક વિચારો આવે છે. વાસ્તુના નિયમો મુજબ ઘરને શણગારો અને તમે તમારા જીવનમાંથી દુષણોને બહાર ફેંકી શકશો.
Trending
- જો તમે દરરોજ બીમાર પડો છો, તો તમારા આહારમાં ચોક્કસપણે આ ખોરાકનો સમાવેશ કરો
- સાપના ઝેરનો નાશ કરવા આ ઔષધી છે વરદાનરૂપ
- ”ફણગાવેલા મગ’ ખાવાના 10 પ્રભાવશાળી સ્વાસ્થ્ય લાભો
- શું ભૂતનું પણ થાય છે મોત??
- ભારતના આ ગામમાં જોવા મળે છે સૌ પ્રથમ ઉગતા સૂર્યને
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.
- કાગડા પણ વેર લે..! નિષ્ણાતોએ કર્યો દાવો
- રોજ 100 સિગારેટ પીતા શાહરૂખ ખાને ધૂમ્રપાન છોડ્યું,જાણો દિવસમાં 1 સિગારેટ પીવાથી પણ શરીર પર શું અસર થાય