જો તમારે એક કરતા વધારે બેંક એકાઉન્ટ છે તો તમારે ૩૧ જુલાય સુધીમાં ભરવાના ઈન્મટેકસ રીટર્નમાં તેની સંપૂર્ણ માહિતી આપવી પડશે.હાલમાં રીટર્ન ફાઈલકરવા માટેના ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.જો કોઈ વ્યક્તિ આવું નથી કરતી તો આવક વેરા વિભાગ તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.આવક વેરા વિભાગ ટેસ્ક ઉપરાંત તેના ૩૦૦ ટકા સુધીનો દંડ પણ વસુલી શકે છે.
ખાતેદારે પોતાના તમામ એક્ટીવ ખાતાની માહિતી આપવાની રહેશે.