દુનિયાના અલગ અલગ દેશોમાં જાતજાતના કાયદાઓ છે જેની પાછળ કઇક કારણ જરુર છુપાયેલુ હોય છે. પરંતુ જે નિયમોની આજે આપણે વાત કરીશુ તે ખુબ જ અજીબ છે. જેને સાંભળીને તમે ચોક્કસ આશ્ર્ચર્ય પામશો. આ કાયદાનું ભંગ કરનારને કઠોર સજા પણ આપવામાં આવે છે.
– ઓસ્ટ્રેલિયાના વિક્ટોરીયામાં રવિવારે પિંક કલરનું પેન્ટ પહેરવા પર પાંબદી છે.
– સ્વિરજરલેંડમાં રાત્રે ૧૦ વાગ્યા બાદ ઉભા રહીને પુરુષો રિલેક્સ કરી શકતા નથી.
– લોસ અન્જેલેસમાં એક જ ટબમાં બે બાળકોને સ્નાન કરાવવું ગેરકાનુની છે.
– ઓસ્ટ્રેલિયામાં તે જનાવરનું નામ લેવું કાયદાની વિરુધ્ધ છે જેને તમે ખાતા હોય.
– ન્યુયોર્કમાં છત પરથી કુદવાથી મોતની સજા આપવામાં આવે છે.
– વોશિંગટનમાં કોઇ પણ પરિસ્થિતિમાં વર્જીનની સાથે સેક્સ કરવુ ગેરકાયદેસર છે, જેમાં સુહાગરાતનો પણ સમાવેશ થાય છે.
– મૈસાચ્યુટ્સમાં એક એવી જગ્યા છે જ્યાં રાત્રે નહાવા વગર પથારીમાં જવુ ગુનો છે. તેની ખાસ વાત તો એ છે કે અહિં રવિવારે નહાવુ ગુનો છે.