છોકરાઓને રિપ જીન્સ પહેરવું ખુબા જ પસંદ છે. ખાસ કરીને જો અત્યારના સામયની વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ કે બોઈઝ સૌથી વધુ આ રિપ જીન્સ પહેરવાનું પસંદ કરે છે. આ જીન્સ બોઈઝને એક અનોખો જ લૂક આપે છે જેનાથી તે એક સ્ટાઇલિસ્ટ લૂક અપનાવી સકે છે. આ પ્રકારના જીન્સ માં પણ ઘણા પ્રકારની ડિઝાઇન જોવા મળે છે. બજારમાં સૌથી વધુ દુકાનોમાં આવા પ્રકારના અલગ અલગ ડિઝાઇનના રિપ જીન્સ ખુબજ વેચાઈ રહ્યા છે અને લોકો આ જીન્સને ખરીદવાનું પણ પસંદ કરે છે.
લોકો આવા જીન્સની સાથે એક શાનદાર લૂક અપનાવવા માટે ઉપર એક પ્લેન ટી-શર્ટ પહેરે છે. આવા પ્રકારની જોડી બોઈઝને એક અલગ જ અંદાજ આપે છે.
જેમાં તમે અનેક પ્રકારની રિપ જીન્સ અહેરી સકો છો જેમ કે,
4. લાઇટ રિપ જીન્સ…