અનેકવાર આપણી તબિયત ખરાબ થાય છે તો લાગે છે કે બહારનું ખાવાનું ખાઇને થઇ હશે. પણ ખરેખર તો તે ખાવાનાના કારણે નહીં પણ વાસણોના કારણે પણ હોઇ શકે છે.
– તમે જ્યારે પણ ડિસ્પોઝેબલ ગ્લાસમાં પાણી પીધું હશે તો તેમાં જોયું હશે કે તે સરળતાથી એકમેકથી અલગ થઇ જાય છે. તેમાં મશીનની મદદથી મીણનું પાતળું પડ લગાવવામાં આવે છે. જેથી તે એકમેકથી સરળતાથી અલગ થઇ શકે.
– જ્યારે પણ તમે તેમાં પાણી કે ચા નાંખીને પીવો છો તો તે મીણ પીગળીને તેમાં મિક્સ થઇ જાય છે અને સાથે અહીં ડિસ્પોઝેબલના કેમિકલ શરીરમાં દાખલ થઇ ઘાતક બને છે.
પ્લાસ્ટિકના ગ્લાસમાં પાણી પીસોતો કેન્સર જેવી જીવલેણ બીમારી થઇ શકે છે.