વધુ પડતી કામેચ્છા માટે જવાબદાર છે આ કારણો….
સ્ત્રી હોય કે પુરુષ બંનેમાં શરીરનું જરૂરિયાત પ્રમાણે સંભોગની ઈચ્છા હોય તે કુદરતી નિયમ છે. પરણતું જ્યારે એ ઈચ્છા તેના સપ્રમાણ કરતાં વધુ પ્રમાણનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તે પરિસ્થિતી માટે અનેક પ્રકારના વિકારો જવાબદાર હોય છે. તે વિકાર કેવા હોય છે તે જાણવા માટે અહી વાંચું જરૂરી છે.
કેવા લક્ષણો દર્શાવે છે…???
દરેક સમયે સેક્સના જ વિચારો આવવા, અને તેની ઈચ્છા થયા રાખવી.
અન્ય કોઈ પરિસ્થિતિમાથી છૂટવા માટે સેક્સનો સહારો લેવો.
વર્તન વ્યવહારમાં પણ સમ્ભ્ગ આવવો.
કોઈના જીવનો વિચાર કર્યા વગર અસુરક્ષિત શારીરિક સંબંધ સ્થાપિત કરવો.
કેવા વિકારો જવાબદાર છે અતિ કામેચ્છા માટે…???
દ્વિધ્રુવી વિકાર…
જ્યારે વ્યક્તિ કોઈ ત્રિશંકુની પરિસ્થિતિમાથી પસાર થતી હોય અને કોઈ પણ પરિણામ સુધી નથી પહોંચી શક્તિ ત્યારે એ દુવિધાવાળી પરિસ્થિતિમાં તનાવણી સ્થિતિમાં મુકાય છે. ત્યારે માત્ર સેક્સને જ તેનો ઈલાજ માની તેમાં ગ્રસ્ત થાય છે. અને હાઇપર સેક્સ્યુઆલિટીનો ભોગ બને છે.
માનસિક ક્ષય…
જે લોકો માનસિક ક્ષયની બીમારીથી પીડાય છે તે લોકો શારીરિક સંબંધને જાહેરમાં પ્રદર્શિત કરતાં હોય છે. જેમાં અશ્લીલ વાતો , જાહેરમાં હસ્તમૈથુન કરવું, પોતાની જાતનો દેખાડો કરવો જેવા વ્યવહાર કરતાં હોય છે. આ પરિસ્થિતિમાં સ્ત્રી પુરુષ બંને સમાન રૂપથી પીડાય છે.
ગુપતંગમાં ઉત્તેજના ચાલુ રહેવી…
દરેક સમયે ગુપતંગમાં ઉત્તેજના રહેવી અને અતિ કામુકતા એ બંને પરિસ્થિતીનો ભેદ સમજવો મુશ્કેલ છે. આ પરિસ્થિતી મુખ્યત્વે સ્ત્રીઓમાં જ જોવા મળે છે. અહી જે સ્ત્રી આ વિકારનો શિકાર બને તેનેમાં ક્લાઈમેક્સનો અનુભવ રહેતો જ એનથી અને ઉત્તેજના કેટલાક દિવસો કે અઠવાડીયા સુધી સ્થાપિત રહે છે. અને સંપૂર્ણ રીતે તેના જીવન પર કાબૂ રાખે છે.
ક્લુવર-બુકી સિન્ડ્રોમ…
આ એક ભાગ્યેજ જોવા મળતી નુરોબિહેવિયર પારિસ્થિતિ છે જે માનસિકસ્થતિના કારને થાય છે. તેનું એક લક્ષણ એટ્લે અયોગ્ય શારીરિક સંબંધ. આ સિવાય પણ અન્ય લક્ષણો હોય છે.
સેક્સ એક વ્યસન તરીકે…
સેક્સના વ્યસનથી પીડિત વ્યક્તિ સેક્સ માટે વધુ સક્રિય હોય છે. અને તે શારીરિક સંબંધ માટે હમેશા આશક્ત હોય છે. જેની શરૂઆત નિરધોષ રૂપથી હસ્તમૈથુન અને પોર્નોગ્રાફીથી થાય છે. અને ઝડપથી તેના વરવા સ્વરૂપમાં બદલાય છે. જેના કારણે તે વ્યક્તિ અનેક સાથી સાથે અસુરક્ષિત શારીરિક સંબંધ બાંધવાથી પણ અચકાતો નથી.