Abtak Media Google News

કોઈપણ બોક્સને ફ્રીજમાં રાખતા પહેલા તેને સારી રીતે લૂછી લો. આનાથી ફ્રિજ સાફ રહેશે અને બોક્સ રાખ્યા પછી ફ્રિજની સપાટી ગંદી નહીં થાય.

When Your Fridge Smells Bad (Even After Cleaning): 11 Solutions | LoveToKnow

જ્યારે પણ તમે ફ્રિજમાં ખાવાનું રાખો ત્યારે તેને ઢાંકીને રાખો. આના કારણે ફૂડ ખુલ્લું નહીં રહે અને ફ્રિજ ગંદુ નહીં થાય.

તમે ઢાંકણ અથવા ક્લિંગ ફિલ્મ સાથેના બૉક્સનો ઉપયોગ કરી શકો છો.

અલગ કન્ટેનર:

SANWOOD Food Storage Box 1Pc Crisper Deep Food Container Storage Fresh  Keeping Mini Preservation Box - Walmart.com

શાકભાજી, ફળો, દૂધ અને અન્ય વસ્તુઓ અલગ કન્ટેનરમાં રાખો. આના કારણે એક વસ્તુનો રસ કે પ્રવાહી બીજી વસ્તુ પર નહીં પડે અને ફ્રિજ સ્વચ્છ રહેશે.

કપબોર્ડ લાઇનર

DIVY ENTERPRISE Kitchen Sheets for Shelves Waterproof 30 cm×300cm Cupboard  mats roll for Wardrobe Anti Slip mat for Kitchen Cabinet Shelf Liners Sheet  roll Price in India - Buy DIVY ENTERPRISE Kitchen

ફ્રિજના શેલ્ફ પર કપબોર્ડ લાઇનર મૂકો. જેના કારણે જો કોઈ વસ્તુ પડી જાય તો પણ લાઈનર સરળતાથી સાફ થઈ જાય છે અને ફ્રીજ ગંદું થતું નથી.

આ વાતનું ખાસ ધ્યાન રાખો

રેફ્રિજરેટરમાં રાખેલી જૂની અને બગડેલી વસ્તુઓને સમયાંતરે કાઢી નાખો. આના કારણે ફ્રિજમાં માત્ર તાજી અને ઉપયોગી વસ્તુઓ જ રહેશે અને ગંધ પણ નહીં આવે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.