પ્રેમ જ્યારે સોળે કળાએ ખીલે ત્યારે બે પ્રેમી પંખીળા એકબીજામાં સમાઈ જવા પણ તૈયાર હોય છે જેની શરૂઆત ગાઢ આલિંગનથી થાય છે અને પછી આવે છે ચુંબનથી સાથીને રીઝવવાનો સિલસિલો… અને પછી જાણે કોણ કોન છે એ ભાન જ નથી રહેતું ને બે જિસમ એક જાણ થ્યિ એક બીજાના પ્રેમમાં પ્રેમીઓ ઓતપ્રોત થાય છે. પરંતુકેટ્લીક વાર આલિંગન સુધી કઈ પ્રશ્ન નથી નડતો અને જ્યારે ચુંબન કરવાનું આવે છે ત્યારે કેટલીક મૂંઝવણોના કારણે પ્રેમમાં આગળ વધવાનું આટકી જાય છે. તો અહી જાણો કે પરફેક્ટ કિસ કઈ રીતે કરવી જેનાથી સાથી હમેશા તમારા પ્રેમનો આદિ બની જાય….

સહમતિનું મહત્વ…

x relationship instagrams that will give you all the feels 1            પ્રેમ થાય છે ત્યારે તેમાં આગળ વધવા માટે સાથીની સહમતી પણ એટલી જ મહત્વની બની જાય છે. જો સહી માનસિક રીતે તૈયાર ન હોય તો તેને ચુંબન માટે મજબૂર કરવો કે કરવી એ યોગ્ય બાબત નથી અને તમારા પરનો તેનો વિશ્વાસ પણ ઘવાય છે. અને જો તમારે સાથીને સરપ્રાઈઝ કરવા માટે કિસ કરવી છે તો પહેલા એ બાબત ચોક્કસ કરો કે એવું કરવાથી સાથીને કોઈ પરેશાની નહીં થાય અને તમારી સરપ્રાઈઝ તે એન્જોય કરી શકશે.

ચુંબન કરવું ક્યાં???

10 16            કિસ અનેક પ્રકરણ હોય છે જે સંબંધ અનુસાર પણ કરી શકાય છે. જેમ કે કોઈ મિત્ર કે સંબંધીને તમે પ્રેમથી ચુંબન આપો છો તો તેને તમે ગાલ પર કિસ કરો છો અને જો તમે કોઈ સાથે રિલેશનશિપમાં છો તો તેમાં તમે સાથીને લિપ ટુ લિપ કિસ કરી કઈક આગળ વધો છો. એ મહત્વનુ છે કે તમારા સંબંધો અનુસાર તમે કિસ કરો.

કિસ કરવી ક્યારે???

kissinside            કિસ કરવી એ એવું નથી કે તમને મૂડ થયો એટલે તમે કિસ કરો.. પરંતુ એમાં સાથીના મૂડનું પણ એટલું જ મહત્વનુ સે. જો એવું નથી વિચારતા તો તમારી કિસ કરવાનો ચાર્મ નહીં રહે અને બંનેના મૂડ ખરાબ થાય છે.

કિસ કરવાનું સ્થળ …

images 30            કેટલાક પ્રસંગો એવા હોય છે જ્યાં આપોઆપ મન થાય છે સાથીને કિસ કરવાનું પરંતુ કેટલાક એવા જાહેર સ્થળો હોય છે જ્યાં તમને રોમાંટીક ફિલિંગ આવવા છતાં તમે ત્યાં કિસ નથી કરી શકતા એ બાબતે જાગૃતતા કેળવવી જારુરી છે.

મૌખિક સ્વચ્છતા…

Good Morning Messages to My Love            ચુંબન કરવા સમયે સૌથી મહત્વની બાબત હોય તો એ છે કે જેના દ્વારા તમે કિસ કારો છો એ મુખને તમે સ્વચ્છ અને દુર્ગંધ રહિત રાખો. જો તમારા મોઢમથી વાસ આવતી હોય તો કિસ કરતાં પહેલા ચ્વિંગમ મોઢામાં રાખો અથવા તો માઉથ ફ્રેશનરનો ઉપયોગ કરો.

ટાઈટ ન પકળો….

couple 8            રિલેશનમા જ્યારે પણ સાથીને કિસ કરો છો ત્યારે એવું વિચારો છો કે એવી કિસ કરવી જેનાથી એ તમારા પ્રેમને હમેશા યાદ રાખે જેના માટે કદાચ તમે તેને જોરથી કિસ કરો અથવા વધુ મજબૂતાઈથી જકળી રાખો એવું થાય છે. અને સામાન્ય સંજોગોમાં પ્રેમમાં દરેક પ્રેમીઓ કરતાં જ હોય છે પરંતુ એવું કરવાથી સામે વળી વ્યક્તિને ક્યારેક નુકશાન પણ પહોચે છે.

ચુંબન લાગણીભર્યું કરો..

attracting your crush            પ્રેમ છે એટ્લે ચુંબન કરો છો કે પછી ચુંબન કરવું છે એટલે પ્રેમ છે …. વર્તમાન સમયમાં આ બાબત ખૂબ મહત્વની છે કે જે વ્યક્તિ સાથે રિલેશનમા છો તેનો તમારા પ્રેમ પરનો વિશ્વાસ ક્યારેય ન તૂટે તેનું ધ્યાન રાખવું એ તમારી જવાબદારી છે. અને એટ્લે જ તેને પુરવાર કરવા જ્યારે પણ સાથીને ચુંબન કરો ત્યારે પૂરી પ્રેમભરી લાગણીથી કરો નહીં કરવા ખાતર કરો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.