સંભોગ વરગ પણ આ રીતે રહી જાય છે ગર્ભ જેના માટે તમારે આ પ્રમાણે તકેદારી રાખવી જરૂરી છે…
એક સર્વ સામાન્ય ઘાટના છે કે શારીરિક સંબંધ બાદ જ ગર્ભમાં બાળક ફલિત થાય છે. અને જે કપલને બાળકની ઈચ્છા નથી હોતી તે લોકો ગર્ભનિરોધનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ જો તમે તમામ પ્રકારની તકેદારીઓ દાખવી હોવા છતાં તમને ગર્ભ રહી જાય તો જરૂરથી આશ્ચર્ય થશે. તો આહિ તમારા એજ પ્રશ્નનો ઉકેલ અહી જણાવવામાં આવ્યો છે.
શારીરિક સંબંધમાં આગળ વધવા માટે અને તેને વધુ આનંદદાયક બનાવવા માટે કપલ્સ ફોરપ્લેનો ઉપયોગ કરતાં હોય છે. ફોરપ્લે એટલે કામક્રીડા માટે સાથીને ઉત્તેજિત કરવા માટે તેના ગુપ્તાંગને પંપાળવું અને પ્રેમથી સ્પર્શ કરવો તેમજ અને સાથીને ઉત્તેજિત કરવામાં આવે છે. આવું કરવા સમયે ઘણી વાર પુરુષ પાત્રની કામેચ્છા વધી જાય છે અને તેનું વીર્ય બહાર આવી જાય છે, અને તેવા સમયે જો તે વીર્ય જાણ બહાર સ્ત્રીના વજઇનમાં જાય તો ગર્ભ રહેવાની શક્યતાઓ રહે છે.
એવું કહેવામાં આવે છે કે કામક્રીડા સમયે પુરુષને પહેલા સંતોષ પ્રાપ્ત થયી જાય છે. આ બાબત મોટા ભાગના પુરુષ સાથે બનતી હોય છે ત્યારે સ્ત્રી સાથીને સંતોષ આપવા માટે પરુષ ફિંગરિંગ શરૂ કરે છે. પરંતુ જ્યારે પુરુષ તેના સંતોષ બાદ ફિંગરિંગ શરૂ કરે છે ત્યારે જો તેના હાથ કે આંગળમાં વીર્ય લાગેલું હોય અને તે ફિંગરિંગ કરે છે તેવા સમયે તે વીર્ય સ્ત્રીના વજઇનમાં પ્રવેશે છે અને ગર્ભ રહે છે.
તો આ કેટલીક એવી શક્યતાઓ છે જેના કારણે શારીરિક સંબંધ બનાવ્યા વગર પણ ગર્ભ રહી જાય છે. તો હવેજો તામરે પણ ઘર્ભ ન રાખવું હોય અને સંભોગનો આનંદ માનવો હોય તો ખાસ આ બાબતે ધ્યાન રાખવું.