હિંદુ ધર્મમાં તહેવારોની કોઈ કમી નથી અને બધાનું પોતપોતાનું મહત્વ છે. ભારતની 5 સૌથી મોટી નદીઓમાં નર્મદા પણ એક છે. ધાર્મિક માન્યતા અનુસાર મહા સુદ સાતમે માતા નર્મદાનો જન્મ થયો હતો. તેથી દર વર્ષે આ તિથિમાં નર્મદા જયંતિ મનાવવામાં આવે છે. નર્મદા જયંતિ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.આ દિવસે સ્નાન, દાન અને પૂજાની વિશેષ વિધિ છે.
એવું માનવામાં આવે છે કે નર્મદા જયંતિ પર પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરવાથી વ્યક્તિના પાપ ધોવાઇ જાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે.
કેલેન્ડર મુજબ, નર્મદા જયંતિ દર વર્ષે માઘ માસના શુક્લ પક્ષની સપ્તમી તિથિના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ પર્વ 16 ફેબ્રુઆરીના રોજ એટલે કે આજે ઉજવવામાં આવી રહ્યો છે.આ દિવસે સ્નાન, દાન અને પૂજા સાથે મા નર્મદાની સમગ્ર ચાલીસાનો પાઠ કરવામાં આવે તો જાણ્યે-અજાણ્યે કરેલા પાપોમાંથી મુક્તિ મળે છે અને ભગવાનના અપાર આશીર્વાદ મળે છે. દેવી નર્મદાના આશીર્વાદ વરસે છે.
નર્મદા માતાની જન્મ કથા:
પૌરાણિક કથાઓ અનુસાર, એક દિવસ ભોલેનાથ તેમની તપસ્યામાં મગ્ન હતા. તપસ્યા કરતી વખતે તેમના શરીરમાંથી પરસેવો નીકળ્યો પરસેવાના ટીપાથી આ પર્વત પર કુંડ તૈયાર થઈ ગયું. આ કુંડમાં એક છોકરીનો જન્મ થયો. ભોલેનાથના આદેશ અનુસાર તે છોકરી કે જેમને આપણે નર્મદા નદીના નામે ઓળખીએ છીએ, દેશના એક મોટા ભાગમાં પ્રવાહિત થવા લાગી. તે રવ-રવ (અવાજ) કરતા ખળખળ વહેવા લાગી અને તેથી તે રેવા નામથી પણ ઓળખાય છે. નર્મદાનો જન્મ થયો. નર્મદા એટલે સુખ આપનારી. તેથી ભગવાન શિવે કન્યાને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જે કોઈ તમારી મુલાકાત લેશે તેના બધા પાપો નાશ પામશે. તેણીનો જન્મ મૈકલ પર્વત પર થયો હતો, તેથી તેણીને મૈકલ રાજાની પુત્રી પણ કહેવામાં આવે છે.]
નર્મદા ચાલીસાના પાઠ
मां नर्मदा की चालीसा-
॥ दोहा॥
देवि पूजित, नर्मदा,
महिमा बड़ी अपार ।
चालीसा वर्णन करत,
कवि अरु भक्त उदार॥
इनकी सेवा से सदा,
मिटते पाप महान ।
तट पर कर जप दान नर,
पाते हैं नित ज्ञान ॥
॥ चौपाई ॥
जय-जय-जय नर्मदा भवानी,
तुम्हरी महिमा सब जग जानी ।
अमरकण्ठ से निकली माता,
सर्व सिद्धि नव निधि की दाता ।
कन्या रूप सकल गुण खानी,
जब प्रकटीं नर्मदा भवानी ।
सप्तमी सुर्य मकर रविवारा,
अश्वनि माघ मास अवतारा ॥
वाहन मकर आपको साजैं,
कमल पुष्प पर आप विराजैं ।
ब्रह्मा हरि हर तुमको ध्यावैं,
तब ही मनवांछित फल पावैं ।
दर्शन करत पाप कटि जाते,
कोटि भक्त गण नित्य नहाते ।
जो नर तुमको नित ही ध्यावै,
वह नर रुद्र लोक को जावैं ॥
मगरमच्छा तुम में सुख पावैं,
अंतिम समय परमपद पावैं ।
मस्तक मुकुट सदा ही साजैं,
पांव पैंजनी नित ही राजैं ।
कल-कल ध्वनि करती हो माता,
पाप ताप हरती हो माता ।
पूरब से पश्चिम की ओरा,
बहतीं माता नाचत मोरा ॥
शौनक ऋषि तुम्हरौ गुण गावैं,
सूत आदि तुम्हरौं यश गावैं ।
शिव गणेश भी तेरे गुण गवैं,
सकल देव गण तुमको ध्यावैं ।
कोटि तीर्थ नर्मदा किनारे,
ये सब कहलाते दु:ख हारे ।
मनोकमना पूरण करती,
सर्व दु:ख माँ नित ही हरतीं ॥
कनखल में गंगा की महिमा,
कुरुक्षेत्र में सरस्वती महिमा ।
पर नर्मदा ग्राम जंगल में,
नित रहती माता मंगल में ।
एक बार कर के स्नाना,
तरत पिढ़ी है नर नारा ।
मेकल कन्या तुम ही रेवा,
तुम्हरी भजन करें नित देवा ॥
जटा शंकरी नाम तुम्हारा,
तुमने कोटि जनों को है तारा ।
समोद्भवा नर्मदा तुम हो,
पाप मोचनी रेवा तुम हो ।
तुम्हरी महिमा कहि नहीं जाई,
करत न बनती मातु बड़ाई ।
जल प्रताप तुममें अति माता,
जो रमणीय तथा सुख दाता ॥
चाल सर्पिणी सम है तुम्हारी,
महिमा अति अपार है तुम्हारी ।
तुम में पड़ी अस्थि भी भारी,
छुवत पाषाण होत वर वारि ।
यमुना मे जो मनुज नहाता,
सात दिनों में वह फल पाता ।
सरस्वती तीन दीनों में देती,
गंगा तुरत बाद हीं देती ॥
पर रेवा का दर्शन करके
मानव फल पाता मन भर के ।
तुम्हरी महिमा है अति भारी,
जिसको गाते हैं नर-नारी ।
जो नर तुम में नित्य नहाता,
रुद्र लोक मे पूजा जाता ।
जड़ी बूटियां तट पर राजें,
मोहक दृश्य सदा हीं साजें ॥
वायु सुगंधित चलती तीरा,
जो हरती नर तन की पीरा ।
घाट-घाट की महिमा भारी,
कवि भी गा नहिं सकते सारी ।
नहिं जानूँ मैं तुम्हरी पूजा,
और सहारा नहीं मम दूजा ।
हो प्रसन्न ऊपर मम माता,
तुम ही मातु मोक्ष की दाता ॥
जो मानव यह नित है पढ़ता,
उसका मान सदा ही बढ़ता ।
जो शत बार इसे है गाता,
वह विद्या धन दौलत पाता ।
अगणित बार पढ़ै जो कोई,
पूरण मनोकामना होई ।
सबके उर में बसत नर्मदा,
यहां वहां सर्वत्र नर्मदा ॥
॥ दोहा ॥
भक्ति भाव उर आनि के,
जो करता है जाप ।
माता जी की कृपा से,
दूर होत संताप॥
॥ इति श्री नर्मदा चालीसा ॥