આઝાદી કાળથી આજ પર્યત ભારતમાં આશ્રય માંગનારાઓની તારીખમાં હવે દક્ષિણ આફ્રિકાના નિરાશ્રિતો ઉમેરાયા
“વસુદેવ કુટુંબકમ”નો વિશ્વને મંત્ર આપનાર ભારત હંમેશા ની સહાય નો સહાયક બની રહ્યો છે અત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનો ના આક્રમણને લઈને અફઘાની ઓ સમગ્ર વિશ્વમાં આશરે ની શોધખોળ કરી રહ્યા છે અને ભારત પ્રથમ પસંદગી બની રહી છે અત્યાર સુધીમાં પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકન અને તીબેટના નાગરિકો વર્ષોથી ભારતના આશરે રહેશે ત્યારે અફઘાનિસ્તાન પછી દક્ષિણ આફ્રિકાના નિરાશ્રિતો પણ હવે ભારતના આશરે આપવાની માંગ કરી રહ્યા છે.
દક્ષિણ આફ્રિકાના કવા જુનુ નાતાલ અને ગૌ બેન વિસ્તારમાં વર્ગ વિગ્રહની પરિસ્થિતિમાં પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જેકોબ જુમા ની ધરપકડ બાદ શરૂ થયેલી આંતરવિગ્રહ ની સ્થિતિમાં સ્થાનિક લોકો દ્વારા ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકામાં રહેતા ડરબન અને જોન્સ બર્ગના નાગરિકો ને દેશ છોડવાની ધમકીઓ મળવા લાગી છે.
મૂળ ભારતીયો પર જોખમ ઊભું થતા દર્દના સામાજીક આગેવાન ખીમેશ્વર રમણ ય ભારત સરકાર પાસે આશરે ની માંગ કરી છે તેમણે જણાવ્યું છે કે ઓછામાં ઓછા 330 મૂળ ભારતીય ની હત્યા થઈ ચૂકી છે અને પરિસ્થિતિ હજુ વધુ બગડે તેમ છે હાથી મૂળ ભારતીય દક્ષિણ આફ્રિકાના નાગરિકો પોતાના પરિવારની સલામતી માટે ભારતનું આશ્રય ઇચ્છી રહ્યા છે 150 વર્ષ અગાઉ સ્થાયી થયેલા મૂળ ભારતીય લોકો પાસે કોઈ દસ્તાવેજી પુરાવાઓ ન હોવાથી તેમને દેશનિકાલ કરવાની માંગ ઉઠી છે.
મહાત્મા ગાંધીની પ્રપૌત્રી લીલાબેન ગાંધી કે જે ગર્ભમાં રહેશે તેમણે જણાવ્યું હતું કે અમે શાંતિના પ્રયાસો કરી રહ્યા છે સૌને સાથે રાખીને સરકાર પાસેથી સુરક્ષા માંગી રહ્યા છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે ત્યારે ભારતીય પર હુમલો થાય તે નક્કી નથી ભારતમાં આશરો માંગવાના તમારી આંખમાં હવે દક્ષિણ આફ્રિકાના મૂળ ભારતીયો પણ ઉમેરાયા છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મોદી સરકારે અફઘાનિસ્તાન પાકિસ્તાન સહિતના પડોશી દેશમાં રહેતા લઘુમતી હિન્દુ સમાજ માટે ભારતના નાગરિકોની યોજના શરૂ કરી છે ત્યારે દક્ષિણ આફ્રિકાના મૂળ ભારતીયો એ પણ વતન આવવા ની માંગ કરી છે ભારતમાં દક્ષિણ આફ્રિકાના નિરાશ્રિતોને પણ આશ્રય આપવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.