દહીની તો બધાને ખબર જ હશે . અંદર કેટલાક એવા તત્વ છે જેનાથી તમે અજાણ હશો . ડાહીમાં B12 નામનું વિટામિન સોથી વધારે જોવા મળે છે.
કોએ વ્યક્તિને જો કબજિયાતની બીમારી હોય તો દહી ખાવાથી દૂર થઈ શકે છે. ડાહીથી પેટની લગભગ બધી જ બીમારીઓ દૂર થાય છે. દહી ચહેરા પર લાગવામાં આવે તો ડાઘ દૂર થાય છે. જો વજન ઓછું કરવું હોય તો દરરોજ દહી ના સેવન થી કંટ્રોલમાં લાવી શકાય છે.