નીર ઢોસો એ સાઉથની અત્યંત સ્વાદિષ્ટ વાનગી છે. જે સવારના નાસ્તા માટે એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય વધઁક ડિશ છે. તો આવો જાણીએ કે કઇ રીતે ધરે બનાવવા નીર ઢોસા…..
સામગ્રી :
ચોખા -૨ કપ (૨ કલાક પલાળેલા)
નાળીયેર – ખમણેલું( તેમાંથી દૂધ નિતારી લેવુ)પલાળેલા ચોખા અને ખમણેલા નાળીયેરને મિક્સ કરી પીસી લેવુ , ત્યાર બાદ તેમા સ્વાદ અનુસાર મીઠું ઉમેરી મિક્સ કરો.
- હવે તવો ગરમ કરી તેના પર ચમચા વડે તૈયાર કરેલું ખીરું મુકો અને ગોળાકાર ઢોસા બનાવો.
- ગરમા ગરમ નીર ઢોસાનો સ્વાદ ચટની સાંભાર સાથે અથવા સોસ સાથે માણો અને સ્વાસ્થ્ય બનાવો.