*તરબૂચના બીયાંને ચાવીને ખાવ કે તેલનો ઉપયોગ કરો બંનેના ફાયદા એકસમાન છે. આયર્ન, પોટેશિયમ અને વિટામિની ભરપૂર તરબૂચના બીયાં આરોગ્ય,ત્વચા અને વાળ માટે ખૂબ લાભદાયી છે.
*એમાં રહેલ મેગ્નેશિયમ હૃદયની કામગીરી સામાન્ય રાખે છે. અને મેટાબોલિક સિસ્ટમોને આધાર આપે છે. તે હૃદય રોગો અને હાયપરટેન્શનમાં પણ ઉપયોગી છે.
શુગર રાખે નિયંત્રણમાં
* તરબૂચ બીજ થોડા પાણીમાં ઉકાળી. આ પાણીને દૈનિક ચા ની જેમ ઉપયોગમાં લો. આ બ્લ્ડ શુગરને નિયંત્રણમાં રાખે છે.
યુવા ત્વચા માટે
એમાં અનસેચુરેટેડ ફેટી એસિડ્સ હોય છે , જે ત્વ્ચાની કોમળતાને જાળવી રાખે છે. એમાં રહેલો એંટીઓક્સિડેટ કરચલીઓ દૂર કરે છે.
ખીલ મટાડે
ત્વચા ઈંફેક્શનમાં આ ઉપયોગી છે. જો ખીલની સમસ્યા હોય તો,તરબૂચના બીજનું તેલ ચહેરા પર લગાવો. આ ચેહરાની ગંદગી અને સિબમને હટાવી પોર્સને ખોલે છે અને ત્વચાને સુંદર બનાવે છે.
વાળ માટે લાભદાયક
*પ્રોટીન અને આવશ્યક પ્રમાણમાં એમિનો એસિડ હોવાી તરબૂચનાં બીયાં વાળ માટે રામબાણ ઉપાય છે. એના બીજ ચાવીને ખાવાી વાળ જડી મજબૂત થાય છે.