તમે ક્યારેય એવા સમુદ્રમાં ગયા છો જેમાં તમને તરતા ન આવડતુ હોય તો પણ તમે ડુબશો નહીં, દુનિયાભરમાં ડેડ સીમા નામે પ્રખ્યાત આ જોર્ડન સમુદ્ર ઇઝરાયલની વચ્ચે સ્થિત છે. જો કે આ સમુદ્રના લીધે અહીં કોઇ પણ જીવ અથવા જાડ નથી. આ સમુદ્રને દુનિયાની સૌથી ઉદાણવાડી ખારા પાણીના સંગઠન માટે ઓળખાય છે. સમુદ્રના પાણીમાં વધુ માત્રામાં મિનરલ મળ્યા છે જેના લીધે આ સ્વાસ્થ્ય માટે નુકશાનકારક નથી.
સ્થાનિકોનું કહેવુ છે કે આ ડેડ સીમાં નહાવાથી બધા જ રોગો દૂર થઇ જાય છે. જો કે અહીંના પાણીનમાં નમકની ખૂબ જ વધુ માત્રામાં હોવાને કારણે અહીં કોઇ વ્યક્તિ ડુબતુ નથી. આ કારણથી જ લોકોને આ સમુદ્રમાં તરવું પસંદ છે. આ ખાસીયતોને કારણે દુનિયાભરથી લોકો અહીં વેકેશનની મજા માળવા આવે છે, તો તમે પણ પધારજો વિશ્ર્વવિખ્યાત ડેડસીમાં મજા માળવા.